Book Title: Saral Gujarati Vyakaran
Author(s): Bharat Thakar
Publisher: Shabdalok Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ સરળ ગુજરાતી વ્યાકરણ છત X અછત મર્ત્ય X જીવિત વકીલ X અસીલ સગુણ X નિર્ગુણ સાધક X બાધક સુપાત્ર X કુપાત્ર સધુર X વિધુર સંક્ષિપ્ત X વિસ્તૃત સાપેક્ષ X નિરપેક્ષ સુકર X દુષ્કર સુપ્ત X જાગ્રત સ્તુતિ x નિંદા સ્વાવલંબી X પરાવલંબી હરામખોર X હલાલખોર હંગામી X કાયમી હિંસા X અહિંસા હાણ X વૃદ્ધિ ઉદય X અસ્ત નિર્દય X દયાળુ નિર્મળ X મલિન સંયોગ X વિયોગ સપૂત X કપૂત સુડોળ x બેડોળ અસલી X નકલી અકિંચન X શ્રીમંત અગ્રજ X અનુજ આસુરી x દૈવી આદ્ય x અંત્ય આદાન X પ્રદાન લે X વેચ ખોફ X મહેર પથ્ય X અપથ્ય પાપ X પુણ્ય યજમાન X અતિથિ રફેદફે X વ્યવસ્થિત ન્યાયી X અન્યાયી સાજું x માંદું હકાર X નકાર હર્ષ X શોક . ૨૪૭ સ્વાધ્યાય પ્રશ્ન ૧ : નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. ૧. આવક ૨. પૂર્વાર્ધ ૩. આહાર ૪. ખુશકી પ. આબાદી ૬. ભૂચર ૭. રાય ૮. શુકન ૯. સંપ ૧૦. હા ૧૧. સંધિ ૧૨. સજ્જન ઉત્તર : ૧. જાવક ૨. ઉત્તરાર્ધ પ. બરબાદી ૬. ખેચર ૭. ૨ક ૮. અપશુકન ૧૦. ના ૧૧. વિગ્રહ ૧૨. દુર્જન પ્રશ્ન ૨ : નીચેના શબ્દોના વિરુધાર્થી શબ્દો આપો. ૧. જમા ૨. જડ ૩. પાશ્ચાત્ય ૪. સાક્ષર ૩. વિહાર ૪. તરી ૯. કુસંપ ૫. વિયોગ

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272