________________
પતિ અંગે બે બાલ પ્રાચીન પૂર્તિ કરતાંયે આ પૂર્તિને વધારે સરલ બનાવવા પ્રયત્ન કર્યો છે. આવશ્યક ટિપણે પણ આપેલ છે. ગદ્યખંડે એકદમ સરલ બનાવવામાં આવ્યા છે. તેમાં કિલષ્ટતા ઊભી ન થાય એ દષ્ટિએ ક્યાંક ક્યાંક જ સન્ધિ કરેલ છે. શિક્ષકની સ્વલ્પ સહાયથી વિદ્યાથી પિતાની મેળે આ પાઠો સમજી શકશે એવી આશા છે. પ્રાચીન પૂર્તિ કરતાં આ પૂર્તિને ટૂંકાવી છે. છતાં તેમાંથી કયું શરૂઆતમાં ચલાવવું અને કયું પછી એ સુજ્ઞ શિક્ષક પર છોડવામાં આવ્યું છે. આ અંગેનાં સૂચને સાદર સ્વીકારવામાં આવશે અને ભવિષ્યની પૂર્તિમાં તેમનું યાવચ્છક્ય અનુસરણ કરવામાં આવશે.
–પાદક
आ सरलसंस्कृतपाठमालाना पाठोनुं विवरण, भाषान्तर वगेरे प्रसिद्ध करवाना सर्व हक प्रकाशके स्वाधीन राख्या छे.