Book Title: Samvatsarik Parvatithi Vicharana Author(s): Janakvijay Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher View full book textPage 6
________________ શ્રી સાંવત્સરિક પર્વ તિથિ વિચારણું પૂજ્ય આચાર્યવર્યો પ્રતિ પ્રાર્થના. સૌ કોઈને માલુમ હશે કે–ગઈ સાલ ઉજવાયેલ પર્યુષણ મહાપર્વમાં તિથિ અંગે જે પ્રશ્ન સમાજ સન્મુખ ઉત્પન્ન થયેલ છે, તેજ પ્રશ્ન આ સાલના પર્યુષણ મહાપર્વના અંગે પણ આપણું સમુખ ખડે છે. કારણ કે–આવતી સાલના ભાદરવા માસમાં પણ આ વખતની માફક બે પાંચમ છે. આને અંગે આપણું અગ્રગણ્ય આચાર્યએ યોગ્ય વિચારણું કરી સમાજને એ પ્રશ્ન પર્યાલોચનથી મુક્ત કરવાની જરૂર છે, અને એ રીતે સમાજની એકત્રંથી સાચવવાની ખાસ આવશ્યક્તા છે. જેનસમાજમાં ફેલાયેલી ક્ષય-વૃદ્ધિ બાબત. આપણું પરમ શાંતિપ્રિય જૈન સમાજમાં આપણે જોઈએ છીએ કે-કેટલાક વર્ષોથી પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિ બાબતમાં એમ કહેવાય છે કે-કઈ પણ તિથિ વધે નહિ અને ઘટે પણ નહિ. આપણા સમાજમાં પ્રસરેલી ઉપર્યુક્ત બાબત કોઈ પણ રીતે વાસ્તવિક સત્ય છે કે કેમ ? આપણા પરમપાસ્ય આગમાદિમાં તે સ્વીકાર છે કે કેમ? ચાલુ રિવાજમાં પૂર્ણ સત્યાંશ છે કે કેમ? આપણી પૂર્વ આચરણમાં હાલની આચરણનું એકીકરણ છે કે કેમ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130