Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 169
________________ ૧૬૦ જગજીવન જગવાલહો, મરુદેવીનો નંદ લાલ રે, મુખ દીઠે સુખ ઊપજે, દરિક્ષણ અતિહી આણંદ, લાલ રે X X X સેવો ભવિયાં વિમલ જિનેસર, દુાહા સજ્જન સંગાજી, એહવા પ્રભુનું દરિશણ લહેવું, તે આલસમાંહિ ગંગાજી. X X X તોરણથી રથ ફેરી ગયા રે હાં, પશુઆં શિર દેઇ દોષ મેરે વાલમા. X X X ગિરુઆ રે ગુણ તુમ તણાં, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિરમલ થાએ કાયા રે. X X X તાર ો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે. X X Xx ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાનો ફલ લીધો ૨ X X હું તો માગું છું દેવાધિદેવા, ભવોભવ તુમ ચરણોની સેવા. X X સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ X X Jain Education International પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય. X * * સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો X X *. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194