Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
૧૮૦
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧
૧૦, ‘સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૦
(૧) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા, (૨) બહુસુરંગા વસુંધરા, (૩) અને રતિ તે વિત્ત, (૪) સ્વ. લાડકચંદભાઇ વોરા, (૫) પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર, (૬) વિનયમૂહો છો (૭) શેરીનાં સંતાનો, (૮) સ્વતંત્રતાનો સુવર્ણ મહોત્સવ (૯) સમયસુંદર વિશે શોધપ્રબંધ (૧૦) સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો, (૧૧) સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી.
૧૧. સાંપ્રત સહચિંતન’-ભાગ ૧૧
(૧) નિદ્રાદેવીનું આવાગમન, (૨) નં છનું તું મૈં વત્તત્રં, (૩) કચરો વીણનારા (૪) બૌદ્ધ ધર્મ, (૫) ફાગુનો કાવ્યપ્રકાર, (૬) ટુર રેડ ને તાડુળે સમત્તળ (૭) વૈમાનિક અસભ્યતા, (૮) સ્વ. ડૉ. શિવાનંદ અધ્વર્યુ, (૯) એન. સી. સી. દ્વારા લશ્કરી તાલીમ, (૧૦) મધ્યકાલીન ધર્મવિષયક જૈન પરંપરા, (૧૧) પદ્મમભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા, (૧૨) હ્રાછે. હ્રાસમાએ 1 ૧૨. અભિચિંતના
(૧) આતુરા પરિશ્તાવેન્તિ, (૨) રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા (૩) દવાઓમાં ગેરરીતિઓ (૪) નેતાગીરી અને મોવડીમંડળ (૫) પત્રકારોની મુલાકાતો (૬) ચૂંટણી (૭) કચ્છમાં પુરુત્થાન (૮) આઝાદીની લડત-કિશોરવયનાં સંસ્મરણ (૯) દુરારાધ્ય રેવામાતા (૧૦) સિંગાપુરની પ્રગતિ (૧૧) જાતિવાદ વિશે ભગવાન મહાવીર (૧૨) તાઓ તત્ત્વદર્શન (૧૩) ‘પ્રબુદ્ધ જીવન'નાં પચાસ વર્ષ ( ૧૪)
અપહરણ.
૧૩. ‘વંદનીય હૃદયસ્પર્શ’-ભાગ ૧
(૧) પંડિત સુખલાલજી (૨) બચુભાઇ રાવત (૩) અગરચંદજી નાહટા (૪) પરમાનંદભાઇ કાપડિયા (૫) ચીમનલાલ ચકુભાઈ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194