Book Title: Sampradayo ane Rashtriya Mahasabha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ સોંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા [ ૧૪૩ આપ્યો કે અહિંસાથી નમાલાપણું આવે છે કે તેમાં અપરિમિત બળ પણ સમાયેલું છે? વળી, એણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિ...સા એ માત્ર વીરત્વની જ પોષક હાત અગર થઈ શકે તો જન્મથી જ હિંસાપ્રિય રહેનારી જાતિ બીકણુ કેમ દેખાય છે? આ જવાબને માત્ર શાસ્ત્રને આધારે અગર કલ્પનાના અળે અપાયે હોત તા તા એની ઋઆ ઉડાવાત, અને લાલાજી જેવા સામે કશું ન ચાલત. તિલકને પણ એ તપસ્વીએ જવાબ આપ્યો કે રાજનીતિના ઇતિહાસ ખટપટ અને અસત્યના ઇતિહાસ છે ખરા, પણ કાંઈ એ “તિહાસ ત્યાંજ પૂરા થતા નથી. એનાં ઘણાં પાનાં હજી લખાવાનાં બાકી જ છે. તિલકે એ દલીલ માન્ય ન રાખી, પણ તિલકના ઉપર એટલી છાપ તો પડેલી હતી જ કે આ દલીલ કરનાર કાંઈ માત્ર ખેલનાર નથી. એ તે કહે તે કરી બતાવનાર છે, અને વળી તે સાચા છે; એટલે તિલકથી એ સામેના કથનને એકાએક ઉવેખી શકાય એમ તે। હતું જ નહિ અને Àખે તોયે પેલે સત્યપ્રાણ કથાં કાષ્ઠની દરકાર કરે એમ હતો ? અહિંસા–ધમના સમર્થ બચાવકારના વલણથી જેનાને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુએ અને પાટપ્રિય આચાર્યાં સુધ્ધાં કહેવા લાગ્યા કે જુએ, લાલાને કેવા જવાબ વાળ્યો છે? મહાવીરની અહિંસા ખરેખર ગાંધીજી જ સમજ્યા છે. સત્ય કરતાં અહિંસાને પ્રધાનપદ આપનાર જૈને વાસ્તે અહિંસાને બચાવજ મુખ્ય સતાનો વિષય હતા, એમને રાજ્યપ્રકરણમાં ચાણકયનીતિ અનુસરાય કે આત્યંતિક સત્યનીતિ અનુસરાય તેની બહુ પડી ન હતી, પણ ગાંધીજીનું વલણ સ્પષ્ટ થયા પછી જેનામાં સામાન્ય રીતે સ્વધ વિજયની જેટલી ખુશાલી વ્યાપેલી તેટલી જ વૈદિક અને મુસલમાન સમાજના ધાર્મિક લામાં તીવ્ર રાત્તિ પ્રગટેલી. વેદભક્ત આ સમાજી જ નહિ, મહાભારત ઉપનિષદ અને ગીતાના ભક્ત સુધ્ધામાં એવા ભાવ જન્મેલો કે ગાંધી તે જૈન લાગે છે, એ વૈદિક કે બ્રાહ્મણુ ધન મ તિલક જેટલે જાણતા હોય તો અહિંસા અને સત્યની આટલી આત્યન્તિક અને ઐકાન્તિક હિમાયત ન કરત. કુરાનભકત મુસલમાના ચિડાય એ તે! સહજ જ હતું. બધું ગમે તેમ હાય, પણ આ તખકે, જ્યારે કે કૉંગ્રેસના કાર્ય પ્રદેશમાં ગાંધીજીને હાથ લખાતો અને મજબૂત થતા હતા ત્યારે, સૌથી વધારેમાં વધારે અનુકૂળ આવે અને ધમ્ય ગણાય એવી રીતે કોંગ્રેસનાં દ્વારા જતા વાસ્તે ખુલ્લાં થયાં હતાં. આ સાથે એ પણ કહી દેવુ જોઈએ કે જો હિંદુસ્તાનમાં જૈન જેટલા કે તેથીયે ઓછા પણ લાગવગવાળા ઔદ્ધ ગૃહસ્થા અને ભિખ્ખુ હાત તેા તેમને વાસ્તે પણ ક્રેગ્રેસનાં દ્વારા ધદષ્ટિએ ખુલ્લાં થયાં હોત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12