Book Title: Sampradayo ane Rashtriya Mahasabha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ સંપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા ૧૪૭ નાના પંથે જ નહિ, પણ પરસ્પર એકશ્મીર્જાથી તદ્દન વિશુધી એવી ભાવનાવાળી મેટી મોટી જાતિઓ અને મોટા મોટા પથાને પોતપોતાના ઐકાંતિક દૃષ્ટિબિંદુથી ખસેડી સહિતસમન્વયરૂપ અનેકાંતદૃષ્ટિમાં સાંકળવાનું કામ કાંગ્રેસ સિવાય બીજી કાઈ સંસ્થા કે ખીજી ફ્રાઈ જૈન પાષાળ કરે છે કે કરી શકે છે, એમ કાઈ સાચા નિર્ભય જૈનાચાય કહી શકો ? અને જો એમ જ છે તે ધાર્મિ ક કહેવાતા જૈન સાંપ્રદાયિક ગૃહસ્થા અને જૈન સાધુઓની દૃષ્ટિએ પણ તેમના પોતાના જ અહિંસા અને અનેકાંતદૃષ્ટિના સિદ્ધાંતને પણ તો કરી બતાવવા વાસ્તે નવીન પેઢીએ કૉંગ્રેસને માર્ગે જ વળવુ જોઈ એ એ એક જ વિધાન ફલિત થાય છે. જૈન શાસ્ત્રમાં અનેક ઉદાત્ત સિદ્ધાંતો હોવાની વાતે ચોમેર ફેલાવાય છે. દાખલા તરીકે, દરેક સાધુ કે આચાર્ય એમ કહે કે મહાવીરે તે જાતપાતના ભેદ સિવાય પતિત અને દલિતને પણ ઉન્નત કરવાની વાત કહી છે, સ્ત્રીઓને પણ સમાન લેખવાની વાત ઉપદેશી છે; પણ જ્યારે આપણે એ જ ઉપદેશકાને પૂછીએ કે તમે જ ત્યારે એ સિદ્ધાંત પ્રમાણે કેમ નથી વર્તતા ? તે વખતે તે એક જ જવાબ આપવાના કે લોકઢિ ખીજી રીતે ઘડાઈ ગઈ છે, એટલે એ પ્રમાણે વર્તવું કઠણ છે; વખત આવતાં ફિટ બદલાશે ત્યારે એ સિદ્ધાંતો અમલમાં આવવાના જ. એ ઉપદેશા દ્વેિ અદલાય ત્યારે કામ કરવાનું કહે છે. એવી સ્થિતિમાં એ રૂઢિ બદલી, તેડીને તેમને વાસ્તે કા ક્ષેત્ર નિોંધ કરવાનું કામ કાંગ્રેસ કરી રહી છે અને એ જ કારણે વિચારક નવ પેઢીને કાંગ્રેસ સિવાય જો કાઈ સાંપ્રદાયિક કાર્યક્રમ સતોષી શકે એમ છે જ નહિ. હા, સંપ્રદાયમાં સંતોષ માની લેવા જેવી ઘણી વસ્તુ છે, જે તેને પસંદ કરે તે તેમાં ખુશીથી જોડાઈ રહે. થોડી વધારે કીમત આપી વધારે જાડુ અને ખરઅચયું ખાદીનુ ક પહેરી કાંઈક પણ અહિંસાવૃત્તિ ન પાષવી હાય અને તેમ છતાં નળ ઉપર ચોવીસે કલાક ગરણુ આંધીને કે વાતખાનામાં બધી વાત ડાલવીને અહિંસા પાત્યાને સતેષ સેવવા હોય તો સાંપ્રદાયિક ક્ષેત્ર સુદર છે. લે તેને અહિંસાપ્રિય ધાર્મિક પણ માનશે અને બહુ કરવાપણુ પણ નહિ રહે. દલિતદાર વાસ્તે પ્રત્યક્ષ જાતે કાંઈ કર્યાં સિવાય અગર તે વાસ્તે નાણાંના ફાળા આપ્યા સિવાય પણ સંપ્રદાયમાં રહી મેડટા ધાર્મિક મનાવા જેવી નકારી, પૂજાપાઠું અને સધ કાઢવાની ખર્ચાળ પ્રથા છે, જેમાં રસ લેવાથી ધર્મ પાળ્યે ગણાય, સંપ્રદાય પાખ્યા ગણાય અને છતાં સાચું તાત્ત્વિક કશું જ કરવું ન પડે. જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12