Book Title: Saman suttam Jain Dharmasara
Author(s): Bhuvanchandra
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 5
________________ હોય ત્યાં ત્યા કાળજીપૂર્વક અને સમયસર એમને પ્રફસ પહોચાડી આપવાની જવાબદારી મુંબઈના શ્રી દિનેશ લખમશી દેઢિયાએ ભાવના પૂર્વક પાર પાડી એ માટે અમે એમના ખાસ આભારી છીએ. પૂ. સા. શ્રી પૂર્ણકલાશ્રીજી મ.ની નિશ્રામા પૂ. સા. શ્રી દિવ્યદર્શિતાજીએ સુંદર હસ્તાક્ષરે પ્રેસ કોપી તૈયાર કરી આપી એ બદલ અમે એમના અનુગ્રહિત છીએ. આ પુસ્તકના પ્રકાશન માટે શ્રી માવજીભાઈ સાવલાએ ખૂબ જહેમત ઉઠાવેલ છે અને ખૂબ ચીવટપૂર્વક બધી કામગીરી સુપેરે પાર પાડેલ છે. હકીકતમાં આ પુસ્તક આપના હાથમાં આવવાનું મુખ્ય ધ્યેય શ્રી માવજીભાઈ સાવલાને ફાળે જાય છે. અને તે માટે શ્રી માવજીભાઈ સાવલાના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ભવિષ્યમાં પણ તેમની પાસેથી એવો જ સહકાર મળતો રહેશે તેની અમને ખાત્રિ પૂ મુનિશ્રી ભૂવનચંદ્રજીએ આવું દુષ્કર કાર્ય ચોકસાઈ પૂર્વક અને પ્રસન્નતાપૂર્વક કરી આપ્યું અને અમે મુનિશ્રીની અમારા ઉપરની તેમજ જિજ્ઞાસુ વાચક વર્ગ ઉપરની કૃપા સમાન જ લેખીએ છીએ જૈન સાહિત્ય અકાદમી ગાંધીધામ કીર્તિલાલ એચ. વોરા જેઠાલાલ ટી. ગાલા હરીશ ડી. ખોના ધનપતિ બી. નાગડા ટ્રસ્ટીઓ v Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 281