Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash Author(s): Buddhisagar Publisher: Buddhisagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) જ્ઞાનથી અતર શુદ્ધિ અને છે, જે એકાન્ત વ્યવહારમાં રા ચીમાચીને અધ્યાત્મજ્ઞાનના તિરસ્કાર કરે છે તે પણ ભૂલ કરે છે. તેમ જે અધ્યાત્મજ્ઞાનના ઉપર ઉપરના રાગથી અધ્યાત્મી મની જઈ ઉચિત ક્રિયા અનુષ્ઠાનના ત્યાગ કરે છે તે જીવા પણ ભુલ કરે છે. જ્ઞાન વિયાનાં મેક્ષ જ્ઞાન અને ક્રિયા એ એથી મેાક્ષની પ્રાપ્તિ છે, જ્ઞાન વિનાની ક્રિયા ઇચ્છીત લાભ આપનારી નથી, અને ક્રિયા વિનાનું જ્ઞાન પણ ઇચ્છિત લાભ આપી શકતુ નથી, જ્ઞાન અને ક્રિયા એ એનું સેવન કરવું જોઇએ. વ્યવહાર માર્ગનું સેવન કરા યાગ્ય છે, પ્રથમથીજ કઇ અધ્યાત્મજ્ઞાની બની જવાતુ’ નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત ઘણા ગ્રંથો બનાવ્યા છે. સમાધિશતક નામનેા આ ગ્રંથ પણ તેમના અનાવેલા છે; મૂળ સમાધિ શતક એક સસ્કૃત્ત ભાષામાં ગ્રંથ છે. તે ઉપરથી કેટલાક સુધારા વધારા કરી બાળજીવાને બેધ પ્રાપ્તિ અર્થે ભાષામાં રચ્યા છે. શ્રીમદ્ યશે(વિજયજી ઉપાધ્યાય સંવત્ ૧૭૪૦ ની સાલ લગભગમાં વિદ્યમાન હતા, તેઓએ બાર વર્ષ પર્યંત કાશીના મઢમાં રહી વિદ્યાભ્યાસ કર્યાં હતા. ત શ્રી ન્યાયશાસ્ત્રમાં મહા સમર્થ વિદ્વાન હતા, એમ તેમના ગ્રંથાથી માલુમ પડે છે. તેમણે શત ગ્રંથાની રચના કરી છે, તેઓ શ્રીને વિહાર સુરત, રાંદેર, ભરૂચ, નીકેારા, વ ડાદરા, પાદરા, કાવી, ગધાર, ખંભાત, અમદાવાદ, પાટણ, સપ્તેશ્વર, મારવાડ, વિગેરે ઠેકાણે થયા હતા, એમ અનુ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 342