Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 314
________________ આમ પરિષ્કા ૨૯૯ “આપણામાંના સ સામાન્ય પ્રતિના પ્રાણીઓમાં અનેક ઊછુપા આછી વધતી રહેલી છે અને આપણે નાના હોઇએ કે સેટા હોઇએ, પણ આપણા દરેકમાં અનેક ગભીર આઈપેા જરૂર છે; પણ માણસા જ અનેક ખરાબ બાબતાને અભરાઈ પર ચઢાવી દે છે તેનો વિચાર કરીએ છીએ ત્યારે આપણી પેાતાની આસપાસ એક ચક્કર મારી આવવા આપણે બહાર જવું જોઇએ એવો વખત આવી પહોંચ્ચા છે.” (એમ લાગે છે) “બીજાને માટે તમે ફેસલો આપવા લાગી જાઓ અથવા તેને અભરાઈએ ચઢાવી દો, તે પહેલાં આ જીવનમાં આપણને જીવનસાલનનાં તાજવાની જરૂરીઆત સાંપડે છે અને આપણું ખસીર કાં ટકી રહે છે અને કયાં હાથ હેઠા પડી બેસી જાય છે તેની તુલના ફરવાની જરૂર પડે છે. તેને પ્રસંગે તમારી જાતની આસપાસ એક પ્રદક્ષિણા મારવાની રીત અહુ મજાની નીવડે છે.” આ ત્રણ વાકયોમાં અહુ સુંદર વાત કરી નાખી છે, ઘણા સ ંક્ષેપમાં જીવનરસની લ્હાણુ આપી દીધી છે, મુદ્દામ રીતે અંદર જોતાં ઊંડા ઊતરતાં શીખવાની આદર્શરીતિને પરિચય કરાવ્યો છે. વાત એમ છે કે આપણે ઘણાખરા સામાન્ય કક્ષાના હોઈ, આપણું સામાન્ય જીવન મધ્યમસરનું રાખી એને પ્રચલિત પ્રણાલિકા પર ચલાવનાર હાઇએ છીએ. આપણે ઘણું ખરૂં આપણા પેાતાના વિચાર જ આછા કરીએ છીએ, પણ અન્યની વાત આવે, ત્યારે અન્યની ટીકા કરવામાં, એની તુલના કરવામાં, અને તેવે પ્રસંગે દીર્ઘદૃષ્ટિ, વિશાળતા અને ચારિત્રશીલતા બતાવવા તૈયાર થઇ જઇએ છીએ. જરા અવલાકન કરવાથી જણાશે કે અન્ય માણસાની નાની નાની નબળાઈઓ આપણને ખૂબ સાલે છે. એક માણસ આપણી સાથે વાત કરવામાં જરા જલે થાથવાય કે આપણે જેને

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340