Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 537
________________ શ્રી ઋષભનાથ ચત્રિ હે જગતનું હિત કરનારા સ્વામી! તમે આ જગત ઉપર વિહાર કરતા અજ્ઞાનરૂપી અંધકારથી ગ્રસ્ત થયેલ આ સમસ્ત જગત ઉપર સૂર્યની જેમ અનુગ્રહ કર્યો છે. ૨ अज्जाणज्जजणाणं, विहरंतो तुं सया समसुहाय । भवओ पवणस्स य तह, परोवयाराय होज्ज गई || ३ || વિહાર કરતા એવા તમે હુંમેશાં આય અને અનાય લેાકેાને સમાન સુખ માટે છે, આપની અને પવનની ગિત પરોપકાર માટે છે. ૩ ', ૪૯૮ अण्णेसिं विहरंतो, उवयरिउं आसि दीहकालमिह । उवयाराय हि भयवं, मुत्तीए कास समुवगओ || ४ || હે ભગવંત ! અહીં દીર્ઘકાળ સુધી ખીજાઓને ઉપકાર કરવા માટે વિચરતા હતા, મુક્તિમાં કાના ઉપ કાર માટે તમે ગયા ? ૪ भवया अहिट्ठियं जं, लोयग्गं अज्ज लोगवरमासी । मच्चपहाणो लोगो, तुमइ विणा एस संजाओ ||५|| હે ભગવંત ! તમારા વડે અધિષ્ઠિત લેાકાગ્ર આજે શ્રેષ્ઠ થયા, તમારા વિના આ લેાક મૃત્યુપ્રધાન થયા. ૫ अज्जवि सक्खमसि तुमं, तेसि सन्भावभूसिय भवीणं । लोगाणुग्गहकरणिं, सरंति जे देसणं तुम्ह ||६|| સદ્ભાવથી ભૂષિત એવા પ્રાણીઓને આજે પણ તમે સાક્ષાત્ છે, કે જેએ લેાકને અનુગ્રહ કરનારી તમારી દેશનાને યાદ કરે છે.

Loading...

Page Navigation
1 ... 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556