Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 541
________________ ૫૦૨ શ્રી ઋષભનાથ ચરિત્ર શ્રી વિષ્ણુમાતાના પુત્ર, શ્રી વિષ્ણુ રાજાના કુળને વિષે મોતીના આભરણસમાન, મોક્ષલક્ષ્મીના સ્વામી શ્રી, શ્રેયાંસનાથ પ્રભુ ! મને મોક્ષ આપે. ૧૧ वसुपुज्जनरिंदसुओ, माइजयाहिययपंकयाइच्चो। अरिहंतवासुपुज्जो, सिमस्सिरि दिज्ज भव्याण ॥१२॥ વાસુપૂજ્ય રાજાના પુત્ર, જયા માતાના હૃદયકમળને વિકસિત કરવામાં સૂર્યસમાન, વાસુપૂજ્ય અરિહંત ભવ્ય. જીવોને મોક્ષલક્ષમી આપે. ૧૨. सामाणण-वरचंदो, कयवम्मनरिंदसागरससंको। अरिहो विमलजिणेसो, हियय विमल महंकुणउ ॥१३।। શ્યામા માતાના મુખને આનંદ પમાડવામાં શ્રેષ્ઠ ચંદ્ર સમાન, કૃતવર્મ રાજા રૂપી સાગરને ઉલ્લસિત કરવામાં ચંદ્ર સમાન, શ્રી વિમલનાથ અરિહંત ! મારા, હૃદયને વિમલ કરે. ૧૩ सिरिसिंहसेणनरवइ-कुलमंगलदीवगो अणत जिणो । सुजसादेवीसूणू , वियरसु अम्हं सुहमणतं ॥१४॥ શ્રી સિંહ સેનરાજાના કુળને વિષે મંગળદીપક સમાન, શ્રી સુયશાદેવીના પુત્ર શ્રી અનંતજિનેશ્વર! અમોને અનંત સુખ આપ. ૧૪ भाणुनिवहिययचंदो, सुवयापुवायलेसउसिण सू । धम्मजिणेसो भयवं, विहेउ धम्मे मई मज्झ ॥१५॥

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556