Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir

View full book text
Previous | Next

Page 544
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર - ૫૦૫ पासजिणीसरदेवो, वामामणनंदा पसंतगिरो । रायाऽससेणतणुओ, विग्घहरो होज्ज अम्हाण ॥२३॥ વામાં માતાના મનને આનંદ પમાડનારા, પ્રશાંત વાણવાળા, અર્ધસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરદેવ ! અમારા વિદનેને હરણ કરનારા થાઓ. ૨૩ सिद्धत्थभूवतणओ, तिसलाहिययसररायहंससमा । चरमजिणेसा वीरा, अणंतमक्खयपयं देज्जा ॥२४॥ સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયરૂપી સરેવરમાં રાજહંસ સમાન, ચરમ જિનેશ્વર શ્રી વીર પ્રભુ! અમને અનંત એવા અક્ષયપદને આપે. ૨૪ इअ चउवीसजिणथुई, पढिज्जमाणा इमाउ भवियाण । कत्थूरमरिरइआ, भवदुहहरणी सया होज्जा ॥२५॥ શ્રી કસ્તૂરસૂરિએ રચેલી આ ચોવીશ જિનેશ્વરની સ્તુતિ ભણતાં થકા ભવ્ય જીવોના સંસારના દુઃખને હરણ કરનારી હંમેશાં થાઓ. ૨૫ - ભારતનું અધ્યા નગરીમાં ગમન આ પ્રમાણે દરેક અરિહંતોની સ્તુતિ કરીને અને નમસ્કાર કરીને તે સિંહનિષઘા ચૈત્યમાંથી નીકળે છે, ડેક વાળીને તે ચૈત્યને પ્રિય મિત્રની જેમ જેતે પરિવાર સહિત ભરતરાજા અષ્ટાપદગિરિ ઉપરથી ઉતરે છે. વસ્ત્રને છેડે ચોંટી ગયો હોય તેમ પર્વતને વિષે ચૂંટેલું છે મન જેનું એ અધ્યાપતિ તે પછી મંદ મંદ અધ્યા

Loading...

Page Navigation
1 ... 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556