Book Title: Rajvandana
Author(s): Shrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
ભક્તિનો ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ ી; નિભકિત ગ્રહો તરુ ક્લ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો.
૧
૨
નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો. ભજીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવી સદા પરિણામ થશે, ડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો.
3
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર ો, ભજીને ભગવંત ભવંત લો. ૪
૨૨
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116