Book Title: Rajvandana
Author(s): Shrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 71
________________ (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની સ્તુતિ ) પતિત જન પાવની, સર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભકત ભગીરથ સમા, ભાગ્યશાળી મા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. પતિત આત્મ-સિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થી ને, ભાખ્યો અત્ર અગોય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહા, અજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરણા ઊપજે જોઈ. ૩ શ્રીરાજવંદના પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116