________________
મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અં ત ને મધ્ય એ ક, લો કરૂપ અલ કે દેખ.
૨ જીવાજીવ સ્થિતિને જો ઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહિ ઉપાય; ““ઉપાય ાં નહીં ?'' શંકા જાય. ૩
એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુકિતયુત જીવ, નીરખી ટાળે શો ક સદીવ.
બંધયુકત જીવ કર્મ સહિત, પુગલ રચના કર્મ ખચીત; પગલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદે હે પછી પામે ધ્યાન. ૫
3s
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org