SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અં ત ને મધ્ય એ ક, લો કરૂપ અલ કે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જો ઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહિ ઉપાય; ““ઉપાય ાં નહીં ?'' શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુકિતયુત જીવ, નીરખી ટાળે શો ક સદીવ. બંધયુકત જીવ કર્મ સહિત, પુગલ રચના કર્મ ખચીત; પગલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદે હે પછી પામે ધ્યાન. ૫ 3s શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy