________________
અહો !
સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ -
અહો !
તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ —
-
અહો !
તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા
પરમકૃપાળુ સદ્ગુરુદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે
-
જયવંત વર્તે, જયવંત વર્તો.
આ.પ.એ. હાથનોંધ-૩ (૨૩)
શ્રીરાજવંદના
E
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org