Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦
વદે રાયચંદ વીર, એવું ઘર્મરૂપ જાણી,
ધર્મવૃત્તિ ધ્યાન ઘરો, વિલખો ન વે”મથી.” ૪ ઘર્મ વિના પ્રીત નહીં, ઘર્મ વિના રીત નહીં, ઘર્મ વિના હિત નહીં, કશું જ કામનું; ઘર્મ વિના ટેક નહીં, ઘર્મ વિના નેક નહીં, ઘર્મ વિના ઐક્ય નહીં, ઘર્મ ઘામ રામનું ઘર્મ વિના ધ્યાન નહીં, ઘર્મ વિના જ્ઞાન નહીં, ઘર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું ? ઘર્મ વિના તાન નહીં, ઘર્મ વિના સાન નહીં, ઘર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫ ઘર્મ વિના ઘન ધામ, ઘાન્ય ધૂળધાણી ઘારો, ઘર્મ વિના ઘરણીમાં, ધિક્કતા ઘરાય છે; ઘર્મ વિના ઘીમંતની, ઘારણાઓ ઘોખો ઘરે, ઘર્મ વિના ઘાર્યું ઘેર્ય, ધૂમ્ર થે ઘમાય છે; ઘર્મ વિના ઘરાઘર, ધુતાશે, ન ઘામઘૂમે, ઘર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ઘાય છે; ઘારો ઘારો ઘવળ, સુઘર્મની ધુરંથરતા, ઘન્ય ! ઘન્ય ! ઘામે ઘામે, ઘર્મથી ઘરાય છે. ૬
– વિ. સં. ૧૯૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98