Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ. ધરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહાઁએ જ્ઞાનીદશા, બાકી કહીઁએ ભ્રાંત. ૧૩૯ સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો ! વંદન અગણિત. ૧૪૨૧ શ્રી નડિયાદ, આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨
૧ સાઘન સિદ્ધદશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષટ્ દર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ.
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98