Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 40
________________ ૩૧ ભવ છેવટની છે એ દશા, રામ ઘામ આવીને વસ્યા. ૨ મુંબઈ, ફા. વદ ૧, ૧૯૪૬ (૨૧) આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો. મુંબઈ, વૈશાખ વદ ૪, ગુરુ, ૧૯૪૬ (૨૨) હોત આસવા પરિસવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર વૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ; ઇનમેં સબ મત રહતા હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમાં, અન્ય હોઈ સો કર્મ, કર્મ કરે સો જિનવચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98