Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 25
________________ રાજા શ્રીપાળ .ن.ت.ت.همتون પરદુઃખભંજન ને પ્રજાપાલક બન્યો છે. આઠ સિદ્ધિ ને નવ નિધિ પ્રગટ્યાં છે. - શ્રીપાળ તો બધું પામીનેય નમ્ર છે. અભિમાનનો તો એનામાં અંશે નથી. સદા નવપદજીને પૂજે છે. સારા પ્રતાપ એ નવપદજીનાં. એના તાર્યા સહુ તર્યા. જેવા રાજા શ્રીપાળને ફળ્યા, એવાં નવપદજી સહુને ફળજો ! જે કોઈ આ કથા વાંચશે, વિચારશે ને આચરશે, એને ઘેર સદા મંગળમાળ વર્તશે ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36