________________
રાજા શ્રીપાળ
.ن.ت.ت.همتون
પરદુઃખભંજન ને પ્રજાપાલક બન્યો છે. આઠ સિદ્ધિ ને નવ નિધિ પ્રગટ્યાં છે. - શ્રીપાળ તો બધું પામીનેય નમ્ર છે. અભિમાનનો તો એનામાં અંશે નથી. સદા નવપદજીને પૂજે છે. સારા પ્રતાપ એ નવપદજીનાં. એના તાર્યા સહુ તર્યા.
જેવા રાજા શ્રીપાળને ફળ્યા, એવાં નવપદજી સહુને ફળજો ! જે કોઈ આ કથા વાંચશે, વિચારશે ને આચરશે, એને ઘેર સદા મંગળમાળ વર્તશે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org