Book Title: Purisadani Parshwanathji Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 5
________________ " છતાં દર્શનાભિલાષીઓનું મારા તરફથી પ્રસિદ્ધ થએલ “ભારતનાં જૈન તીર્થા અને તેમનું શિલ્પ સ્થાપત્ય ” ( મૂલ્ય વીસ રૂપિયા) નામના પુસ્તક તરફ લક્ષ ખેંચવાની રજા લઉં છુ. આ ગ્રંથમાં જુદાં જુદાં જૈન તીર્થોને લગતાં પેણા ત્રણસે ઉપરાંત ફાટાએ આપવામાં આવેલાં છે. ૩ વળી શ્રીપાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમય સ્નેાત્રા, યંત્રા તથા તેનાં વિધિવિધાન માટે મારી સીરીઝમાં પ્રસિદ્ધ એલ “ શ્રી મંત્રાધિરાજ ચિંતામણી ” ગ્રંથ પણ મડું જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથનું મૂલ્ય સાડા સાત રૂપિયા છે. " નાગજીભૂદરની પાળ અમદાવાદ તા. ૮-૩-૪૮ Jain Education International સારાભાઈ નવાબ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 262