Book Title: Purisadani Parshwanathji Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 3
________________ નિવેદન શ્રીમાન શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ની સીરીઝના ત્રીજા મણકા તરીકે પ્રાતઃસ્મરણીય આદેય નામકના ઉદયવાળા પ્રગટ પ્રભાવી ત્રેવીશમા તી કર શ્રીપાર્શ્વનાથ પ્રભુનું સંપૂર્ણ જીવનચરિત્ર તથા વર્તમાન સમયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને લગતા વિદ્યમાન તીર્થોના મળી શકે તેટલા પરિચય “પુર્ણરસાદાણી શ્રીપાર્શ્વનાથજી ”ના નામથી આપવા માટે મે' આ ગ્રંથમાં પ્રયત્ન કર્યા છે. મારી ગ્રંથાવલિનાં લગભગ મેટા ભાગનાં પુસ્તક મે જેમ શેઠ માણેકલાલ ચુનીલાલ શાહ જે. પી. ને અર્પણુ કરેલાં છે, તેમ આ ગ્રંથ પણ તેઓશ્રીને જ અપણુ કરવાનું મે યોગ્ય ધાયુ` છે. અને આશા રાખું છું કે મારી આ માગણીને પણ તેઓશ્રી સ્વીકાર કરશે જ. આ ગ્રંથ તૈયાર કરવા માટે મુખ્યત્વે કરીને મેં કિલકાલ સર્વીન શ્રોહેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત ત્રિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્રના તથા સ્વસ્થ માહાલાલભાઇ મગનલાલ ઝવેરીની નોંધાના અને છેલ્લા છ વર્ષથી મેકરેલા ભારત જૈનમદિરાની શેાધખેાળ માટે કરેલા પ્રવાસની ભરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 262