SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ " છતાં દર્શનાભિલાષીઓનું મારા તરફથી પ્રસિદ્ધ થએલ “ભારતનાં જૈન તીર્થા અને તેમનું શિલ્પ સ્થાપત્ય ” ( મૂલ્ય વીસ રૂપિયા) નામના પુસ્તક તરફ લક્ષ ખેંચવાની રજા લઉં છુ. આ ગ્રંથમાં જુદાં જુદાં જૈન તીર્થોને લગતાં પેણા ત્રણસે ઉપરાંત ફાટાએ આપવામાં આવેલાં છે. ૩ વળી શ્રીપાર્શ્વનાથ પ્રભુને લગતાં મંત્રમય સ્નેાત્રા, યંત્રા તથા તેનાં વિધિવિધાન માટે મારી સીરીઝમાં પ્રસિદ્ધ એલ “ શ્રી મંત્રાધિરાજ ચિંતામણી ” ગ્રંથ પણ મડું જ ઉપયોગી ગ્રંથ છે. આ ગ્રંથનું મૂલ્ય સાડા સાત રૂપિયા છે. " નાગજીભૂદરની પાળ અમદાવાદ તા. ૮-૩-૪૮ Jain Education International સારાભાઈ નવાબ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy