Book Title: Punyacharitram
Author(s): Dharmadhurandharsuri
Publisher: Jain Vidya Shodh Samsthan

View full book text
Previous | Next

Page 243
________________ કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો....! પ્રશાન્ત મુદ્રામાં મહામાનવ પુણ્યવિજયજીએ મહાપ્રસ્થાન કર્યું એ અવસર પર મુંબઈમાં નીકળેલી તેમની અંતિમયાત્રાને ૪૦ હજાર ભાવિકોએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી. જતાં જતાં પણ આ અક્ષર મહાત્માએ સંત કબીરજીની આ પંકિતઓને સાર્થક કરી બતાવી.... ‘કબીરા જબ હમ પૈદા હુએ, જગ હંસે હમ રોય, કરની ઐસી કર ચલો, હમ હંસે જગ રોય!' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252