________________
કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો....!
પ્રશાન્ત મુદ્રામાં મહામાનવ પુણ્યવિજયજીએ મહાપ્રસ્થાન કર્યું એ અવસર પર મુંબઈમાં નીકળેલી તેમની અંતિમયાત્રાને ૪૦ હજાર ભાવિકોએ અશ્રુભીની આંખે વિદાય આપી હતી. જતાં જતાં
પણ આ અક્ષર મહાત્માએ સંત કબીરજીની આ પંકિતઓને સાર્થક કરી બતાવી.... ‘કબીરા જબ હમ પૈદા હુએ, જગ હંસે હમ રોય, કરની ઐસી કર ચલો, હમ હંસે જગ રોય!'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org