Book Title: Pundarik Shikhari Stotra
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... પં બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદ્દનુસાર પુંડરીકશિખરીસ્તવના કર્તા પણ વિજયચન્દ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાયઃ ઇસ્વી ૧૩૧૫-૧૭૨૦ના ખસાનો, એટલે કે સમાશાહના ઈ. સ ૧૩૧પના પુનરુદ્વાર અને ખરતવસહીની રચના પ્રાયઃ ઇસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે. Vol. 1-1995 ટિપ્પણો : ૧. આ વિષે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં આવનાર હોઇ અહીં વિશેષ કહીશ નહીં. દ. એન. ૩. એજન. ૪. અને પંડિતવર્ષોનો ખીં સહર્ષ બાબાર માનું છું, ૫. પ્રત નં ૧૨૧૩૨. મૂળ પ્રતિ ધીરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારનો આભાર માનું છું. પ્રત ત્યાં મૂળે કાન્તિવિજયજી "જૈન દાનભંડારની છે. ૪૧ ૧. એકાદ જોડીદોષ સાદીય ‘B' પ્રત્તમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે "ગિરિ' ને બદલે 'ગરિ'. આ લરિયાની પોતાની ખાસિયત જણાય છે. છે. મેરાણી ખાણનો, ધવલ ધમ્માણશિયાના, ઉલ્લેખ તૈયાૌદમા શતકના અને તે પછીના ચૈત્યવિષયક સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે. ૮. જિનપ્રભસૂરિ પણ દ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમાસરોવર વિશે કહ્યું છે, પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે. ૯. ખાના વિષે સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકષ્ઠિત અંગ્રેજી પુસ્તકમાં આવશે; તેથી એ મુદ્દા પર અહીં વિસ્તાર અનાવલ્પક છે. ૧૦. જુઓ નાભિનન્દનજિનોદ્વારપ્રબન્ધ, સં સં ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિ. સં. ૧૯૮પ, તથા પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩, પૃ૦ ૫૪૦. ૧૧. જુઓ, આ અંકમાં મારા દ્વારા સંપાદિત અમરપ્રભસૂરિનું ‘શત્રુંજય ચૈત્ય પરિપાટી સ્તોત્ર.' ૧૨. વિવિધ તીર્થધત્વ, સં૰ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, શાન્તિનિકેતન ૧૯૭૪, પૃ૦ ૨. ૧૩. જુઓ એમનો લેખ, ‘‘આવુ તીર્થ ની પ્રાચીનતા,’” પ્રવન્ય-પાનિાત, અજમેર ૧૯૬૬, પૃ૦ ૩૧૧-૩૧૩. સૂરીશ્વરનો પૂરો ''અનુંવગિરિત્ત્વ'' મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિષે માહિતી મહીં શકી નથી. ૧૪. સં૰ મુનિ ચતુર્વિધ∞, (પ્ર જૈન આત્માનંદ સભા), ભાવનગર જિ સં. ૧૯૯૧ (ઇં સ૦ ૧૯૫૬), પૃ ૩ર, ૧૫. પ્ર યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વીર સં૰ ૨૪૩૭ (ઈ સ૦ ૧૯૧૦), પૃ ૧૩૨. પં લાલચંદ ગાંધીએ આ બંને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંકયા છે, પણ વસ્તુતઃ સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત "શ્રી શયતીર્થનો ઉદ્ધારક અમરસિંહ, વડોદરા ૧૯૬૩, પૂ ૫૪ (પાદટીપ ૩) તથા પુઃ પરત (પાદટીપ ૧૨). ૧૬. શ્રી વિજચચંદ્રસૂતિવિરચિત શ્રીવિતાચલ ચૈત્યપરિપાટી સ્તવન," Aspects of ninjogy, vol II, P. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section, પૃ ૧૧૭-૧૧૨, ૧૭. એજન, પૃ ૧૨૨, ત્યાં સુગ્ધરાછન્દનો પ્રયોગ થયેલો છે. ૧૮. એન્જન, પૃ ૧૧૭, ૧૯, ૨૦, ૨૧. એજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13