Book Title: Pudgalno Parihar Parmarthni Prapti Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 8
________________ ઉપકૃત છું. પ્રસ્તુત ગ્રંથસંપાદનમાં પ્રેરણા આપવા માટે તથા લેખન ઉપર દૃષ્ટિ કરી યોગ્ય સૂચન કરવા માટે, પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરિજી પ્રત્યે ઉપકૃત છું. પૂ. શ્રી ભદ્રબાહુવિજય પ્રત્યે ઉપકૃત છું. સ્વ. પૂ. શ્રી ચિદાનંદજી મહારાજ પ્રત્યે ઉપકૃત છું. અભિવાદન પ્રસ્તુત ગ્રંથનો અર્થસહયોગ નકલ સહયોગ ૫૦૦ શ્રી લક્ષ્મી ધરમશી, નોર્થજસી, અમેરિકા ૧૫૦ અરુણાબહેન, શશીન શાહ, ક્લીવલેન્ડ, અમેરિકા ૧૫૦ પલ્લવી, સતીશચંદ્ર, ચેરીહીલ, અમેરિકા ૧૦૦ સંઘવી પરિવાર, અમદાવાદ છેલ્લાં દસ વર્ષથી અવિરતપણે પુસ્તકપ્રકાશનમાં પરદેશના મિત્રોનો અર્થસહયોગ પ્રશંસનીય છે. લગભગ ૪૫ જેટલાં પુસ્તકોનું લેખન થયું, તેમાં ૩૦ જેટલાં પુસ્તકોના પ્રકાશનની ભાવના પરદેશના મિત્રોએ જ સાકાર કરી છે. તેમની આવી ભાવનાઓ વિસ્તૃત થાય અને તેઓ આત્મકલ્યાણને પામે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. અર્થસહયોગ બદલ સૌનું અભિવાદન કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180