Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 13
________________ આ માયાનો પણ ખૂબ વિસ્તાર છે. વિષયો પાંચ છે પણ તેની જાળ ઘણી મોટી છે. વર્ણ : નીલ, રાતો, પીળો, ધોળો, કાળો, . . . . . . ૫ ગંધ : સુગંધ, દુર્ગધ, . . . . . . . . . . . . . ૨ રસ : તીખો, કડવો, મીઠો, ખાટો, તૂરો, . . . . . . . ૫ સ્પર્શ : શીત-ઉષ્ણ, ચીકણો-લૂખો, કોમળ-કર્કશ, હલકો-ભારે, ૮ શબ્દ : સચિત્ત, અચિત્ત, મિશ્ર, . . . . . . . . . . ૩ કુલ ૨૩ તમે એમ ન માનતા કે ૨૩ વિષયમાં પુદ્ગલની માયા સમાઈ જાય છે. આ પાંચ વિષયના ભેદમાં એકના અનેક પ્રકાર થઈને રહે છે. જેમકે એક કાળો વર્ણ લો. તેના તરતમતાની દૃષ્ટિએ કેટલાયે પ્રકારો થશે. વળી સૈદ્ધાંતિક દૃષ્ટિએ જોતાં દરેક વિષયને જે જે અન્ય પુદ્ગલજનિત અવસ્થાઓ લાગુ પડે તે વિચારના વિષયો અનેક પ્રકારના બની જાય છે. જેમકે – વિષય પાંચ, ભેદ ૨૩ X ૩ યોગ વડે ૬૯ ૪ ૫ અવ્રત વડે જોતાં ૩૪૫ ૩૪પ × ૪ કષાય વડે ૧,૩૮૦ ૧,૩૮૦ x ૪ વિકથા વડે કારણ કે જગતમાં પુદ્ગલની જ કથાની મુખ્યતા છે ૫,૩૨૦ ૫,૩૨૦ x ૫ અસંયમ વડે ૨૬,૬૦૦ ૨૬,૬૦૦ x ૨૫ કાયિકી ક્રિયા વડે ૬,૬૫,OOO ૬,૬૫,OOO x ૫ આશ્રવ વડે ૩૩,૨૫,૦૦૦ ૩૩,૨૫,૦૦૦ x ૮ (આર્તધ્યાન ૪, રૌદ્રધ્યાન ૪ = ૮) ૨,૬૬,00,000 ૨,૬૬,૦૦,૦૦૦ x ૪ સંજ્ઞા ૧૦,૬૪,00,OOO ૧૦,૬૪,૦૦,૦૦૦ x ૬ વેશ્યા વડે ૬૩,૮૪,૦૦,૦૦૦ અહોહો ! આ તો ગજબની વાત થઈ. જીવ તો જાણતો હતો કે આ ઇન્દ્રિયના વિષયો પાંચ પ્રકારે છે. તેને જીતવા શી મોટી પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 180