Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 10
________________ સૂનું તો થયું રે પીંજર દેશી : જૂનું તો થયું સૂનું તો થયું રે પીંજર સૂનું તો થયું, પંછી તો ઊડ્યું ને પીંજર સૂનું તો થયું. ચેતન પૂછે રે કાયા માન તું વાત મારી, જીવનભર રહ્યા ભેગા હવે થવું એકલા રે. પછી તો ૧ કાયા બોલે વેણ મીઠાં સાંભળ ચેતન હંસા, અમે જડ તું ચેતન, અનાદિના જુદે જુદા રે. પછી તો ૨ જીવ સમજાવે કાયા, લાલન પાલન મેં તો કીધું. રેશમના ચીર હીરા મોતીથી મઢી દીધું રે. પછી તો કે કાયા બોલે, ચેતન ભોળા તું ભીંત ભૂલ્યો, પુદ્ગલના ખેલ એમાં તું કેમ રાચ્યો રે. પછી તો ૪ ચેતન કહે વાત છેલ્લી, સાંભળ એ કાયા ઘેલી, મારો સંગ છોડવાથી ભસમ થાવું પડશે રે. પંછી તો ૫ વાહ રે ચેતન વાહ તારી, મને તેની તમા નહીં રે. માટીના પૂતળાને, હરખ શોક કંઈ નહીં રે. પછી તો ૬ ગુરુ કહે મીઠી વાણી સાંભળ એવા ભવી પ્રાણી, હીરા જેવી જિંદગાની, આતમરામ ભજી લે રે. પછી તો ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 180