Book Title: Pratikramana Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 2
________________ સ મ હૈ ણ અતિક્રમણોની વણથંભી વહી વણઝાર; વિષમકાળે પલ-પલ કષાયી વ્યવહાર. પતિ-પત્ની, માબાપ-છોકરામાં વાણીના ગોળીબાર; વર્તને કે મનથી સતત દુઃખોના ઉપહાર. ત્રિમંત્ર છતાં દાદાએ દીધું “પ્રતિક્રમણ'નું હથિયાર; નર્કમાંથી સ્વર્ગ સ્થપાય, ઘરમાં ને બહાર. લાખો લોકોએ અજમાવ્યું, ફર્યા મૂળથી સંસ્કાર; મોક્ષને લાયક બનાવે અક્રમનો ‘આ’ ઉપહાર. વીતરાગોના પ્રતિક્રમણનો દાદા થકી ફરી પ્રસાર; જગને સમર્પણ, જે ઝીલશે, તે પામશે મુક્તિનો હાર.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 307