Book Title: Prathamanuyog Shastra ane tena Praneta Sthavir Aryakalaka
Author(s): Punyavijay
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ५ પ્રથમાનુયોગ અને તેના પ્રણેતા સ્થવિર આર્યકાલક ઇત્યાદિ નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ અને વિસ્મૃત ગ્રંથોની નિય્હણા–ઉદ્ધાર કરવો તેનું નામ પ્રકટપક૯પ કહેવાય છે. તદુપરાંત અ૫ યાદશક્તિ ધરાવનાર માટે સંગ્રહણી ગ્રંથોની રચના કરવી તે પણ પ્રક૯પ૯૫ નામથી જ ઓળખાય છે. पच्छा तेण सुत्ते णडे गंडियाणुयोगा कया। संगहणीओ वि कप्पट्ठियाण अप्पधारणाणं उवग्गहकराणि भवंति । पढमाणुओगमाई वि तेण कया । पंचकल्पभाष्य चूर्णी પછી ( અાંગડિસિન ભણી ગયા બાદ) તેમણે સત્ર નષ્ટ થઈ ગયેલ હોવાથી ગરિકાનયોગની પણ રચના કરી. સંગ્રહણીઓની પણ રચના કરી. અલ્પમરણશક્તિવાળા બાળજીવોને ઉપકારક થશે એમ માનીને પ્રથમાનુયોગ આદિની પણ રચના તેમણે કરી. एतं सव्वं गाहाहिं जहा पढमाणुओगे तहेव इहई पि वन्निज्जति वित्थरतो। आवश्यकचूर्णी भाग १ पत्र १६०. આ બધું ગાથાઓ દ્વારા જેમ પ્રથમાનુયોગમાં વર્ણન છે તે જ પ્રમાણે અહીં વિસ્તારથી – લંબાણથી વર્ણન કરવું. पूर्वभवाः खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः । आवश्यकहारिभद्री वृत्ति पत्र १११-२ આમના (કુલકરોના) પૂર્વભવોનું ચરિત્ર પ્રથમાનુયોગથી જાણી લેવું. .. तत्र पुष्कलसंवतॊऽस्य भरतक्षेत्रस्य अशुभभावं पुष्कलं संवर्त्तयति नाशयतीत्यर्थः। एवं शेषनियोगोऽपि प्रथमानुयोगानुसारतो विज्ञेयः । अनुयोगद्वार हारिभद्री वृत्ति पत्र ८० . પુષ્કલસંવર્ત નામનો મેઘ ભરતક્ષેત્રની અશુભ પરિસ્થિતિનો નાશ કરે છે. આ જ પ્રમાણે બાકીના મેઘોની હકીકત વગેરે પ્રથમાનુયોગથી જાણી લેવું. से किं तं अणुओगे ? अणुओगे दुविहे पणत्ते, तं जहा-मूलपढमाणुओगे य गंडियाणुओगे य । से किं तं मूलपढमाणुओगे? एत्थ गं अरहंताणं भगवंताणं पुत्रभवा देवलोगगमणाणि चवणाणि य जम्मणाणि य अभिसेया रायवरसिरीओ सीयाओ पबजाओ तवा य भत्ता केवलणाणुप्पाया य तित्थप्पवत्तगाणि य संघयणं संठाणं उच्चत्तं आउं वनविभागो सीसा गणा गणहरा य अजा पवत्तणीओ संघस्स चउम्विहस्स वा वि परिमाणं जिण-मणपज्जव-ओहिनाण-सम्मत्तसुयनाणिणो य वाई अणुत्तरगई य जत्तिया य सिद्धा पाओवगया य जे जहिं जत्तियाई भत्ताई छेयइत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमणुत्तरं च संपत्ता, एए Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8