Book Title: Prakashni Kedi Author(s): Chitrabhanu Publisher: Punit Prakashan Mandir View full book textPage 6
________________ વાચન: એક કેળા અને તનને ઝેરી વિચારો અને વાસનાથી ભરી દે એવું વિષય અને વિકારને ઉત્તેજે એવું સાહિત્ય આજે ચારે બાજ વધતુ જાય છે. તમારાં સંતાનોને ઝેરી વિચારોથી ભરી, એમની જિંદગી ધૂળ કરવા એ તત્પર બન્યુ છે. એવા સમયે શું વાંચવું અને કેમ વાંચવું તે વિચારવુ ઘટે. વાચન એ પણ એક કળા છે. લખેલું સારી રીતે વાંચી જવા માત્રથી એ કળા હસ્તગત થઈ ગઈ છે એમ માનવુ બરાબર નથી. કારણ કે નિરક્ષરતા જેમ હાનિકારક છે તેમ વિવેકહીન અતિ વાચન પણબુદ્ધિ પર બાજવ ક બને છે. જેમ બધા જ ખારાક શરીરને પુષ્ટિપ્રદ નથી તેમ બધું જ વાચન કંઇ જીવનને સમૃદ્ધ નથી બનાવતું. એટલા માટે આવશ્યક અને અનાવશ્યક વાચનના વિવેક કરવા પડે છે. આવશ્યક વાચન ફરી ફરી વાંચવું, જેથી સુસંસ્કારો સુદૃઢ થાય. વ્ય વાચનથી દૂર રહેવુ, જેથી બુદ્ધિ પરPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 172