Book Title: Prabuddha Jivan 2013 04
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રબુદ્ધ જીવન : મહાવીર સ્તવન વિશેષાંક એપ્રિલ, ૨૦૧૩ સર્જન-સૂચિ | જિન-વચન | સમય ગોયમ મા પમાયએ दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। | (૩. ૧૦-૧) કર્તા જેમ વૃક્ષનું પીળું થઈ ગયેલું પાંદડું રાત્રિઓ વીતતાં ખરી પડે છે, તેમ મનુષ્યના જીવનનો પણ અંત આવે છે. માટે હે ગૌતમ ! ક્ષણ માત્રનો પ્રમાદન કર. A withered leaf of a tree falls down after some nights go by. Similarly the life of a man comes to an end. Therefore, O Gautama! do not be careless even for a moment. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન વવન'માંથી) 'પ્રબુદ્ધ જીવનની ગગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જેન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન' ૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક + ૨૦૧૩ માં “પ્રબુદ્ધ જીવન'નો ૬ ૧મા વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ (૧) તંત્રી સ્થાનેથી... ડૉ. ધનવંત શાહ (૨) આ વિશિષ્ઠ અંકના માનદ સંપાદિકા : ડૉ. કલા શાહ ધનવંત શાહ (૩) જૈન સ્તવન સાહિત્ય-એક ઝલક ડૉ. કલા શાહ (૪) મજુત્તરે સંબૂનifસસંપૂર્ણ જગતમાં અનુત્તર શ્રેષ્ઠ છે. ડૉ. જિતેન્દ્ર બી શાહ (૫) શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું સ્તવન ડૉ. કવિન શાહ (૬) વીર કુંવરની વાતલડી કોને કહીએ રે! (હાલરડું) શ્રીમતી અનિલા હસમુખ શાહ ૧૭ (૭) શ્રી મહાવીર પ્રભુનું હાલરડું (પારણું) શ્રીમતી પારૂલબેન ભરતકુમાર ગાંધી ૨૧ (૮) ઊભો મદ મોડી ડૉ. પ્રફુલ્લા વોરા (૯) શ્રી મહાવીર સ્વામીનું પંચ કલ્યાણક સ્તવન પૂ. સાધ્વી વૃદ્ધિયશા (૧૦) વીર સ્તુતિ – પુöિસુણ ડૉ. ધનવંતીબેન શાહ (૧૧) “ગિરુઆ રે ગુણ તુમ તણા...” ડૉ. કાન્તિભાઈ બી. શાહ (૧૨) તાર હો તાર યાત્રિકભાઈ ઝવેરી (૧૩) તુમ દીઠ અતિહિ આનંદ! ડૉ. કુમારપાળ દેસાઈ (૧૪) સિદ્ધારથના હે નંદન વિનવું ડૉ. માલતીબહેન શાહ (૧૫) આજ મહારા પ્રભુજી સ્વામું જુઓ ડૉ. અભય દોશી (૧૬) વર્તમાન જીનવરને ધ્યાને ડૉ. ફાલ્ગની ઝવેરી (૧૭) વિદાય ડૉ. રેખા વોરા (૧૮) દીન દુઃખીયાનો બેલી ડૉ. આરતી વોરા (૧૯) દુર્લભ ભવ લહી દોહ્યલો ડૉ. પાર્વતી ખીરાણી (૨૦) ભવદધિ પાર ઉતારણી ડૉ. રતનબેન છોડવા (૨૧) મહાવીર સ્તવના ડૉ. પુષ્પાબેન નિસર (૨૨) ભવિષ્યવાણી ડૉ. રેણુકા પોરવાલ (૨૩) મહાવીર સ્તવન ડૉ. કેતકીબેન શાહ (૨૪) સિદ્ધશિલા સાધ્વી ચૈત્યયશા (૨૫) મહાવીર ચાલીસા ડૉ. હંસા એસ શાહ (૨૬) મહાવીર સ્વામી જીવન દર્શન પ.પૂ.આ. વાત્સલ્યદીપ સૂરીશ્વરજી (૨૭) જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૯ દેવલાલીમાં સંપન્ન (2c) Thus HE Was, Thus HE Spoke- Reshma Jain Lord Mahavir (૨૯) Bhagwan Mahavir : Fearless Child Pushpa Parikh (30) Shantilal Shah's Mahavir Stavan Pushpa Parikh (39) A beginner's guide to Lord Mahavir Reshma Jain 'આ અંકના ચિત્રો કવર પેજ પહેલું, ત્રીજું અને ચોથુંના સૌજન્યદાતા મેંદરડાનિવાસી સ્વ. શિવુભાઈ વસનજીભાઈ લાઠિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે હસ્તે શ્રીમતિ હેમલતા શિવુભાઈ લાઠિયા પરિવાર-જુહુ-મુંબઈ ચિત્રકાર : ગોકુલદાસ કાપડિયા, આચાર્ય યશોવિજયજી સંપાદિત તીર્થકર ભગવાન શ્રી મહાવીર * * * * * * * પs QAZANACORAZONRADADAOONDASONDONOXONSEAN WONER નિકીક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 84