Book Title: Prabuddha Jivan 2009 08 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 1
________________ પ્રબુદ્ધ જીવન વર્ષ ઃ ૬૯ અંક : ૮ મુંબઈ, ઑગસ્ટ ૨૦૦૯ પાના ૩૬ કીમત રૂપિયા દસ 1 પર્વાધિરાજ પર્યુષણ પર્વ વિશેષાંક જિન-વચન જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ नाणेण जाणई भावे दंसणेण य सद्दहे । चरित्तेण न गिण्हाई तवेण परिसुज्जई ।। –ઉત્તરાધ્યયન-૨૮-૩૫ મનુષ્ય જ્ઞાનથી પદાર્થને જાણે છે, દર્શનથી શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી નિગ્રહ કરે છે અને તપથી પરિશુદ્ધ થાય છે. मनुष्य ज्ञान से पदार्थों को जानता है, दर्शन से श्रद्धा करता है, चारित्र से निग्रह करता है और तप से परिशुद्ध होता है। One knows the nature of substances through knowledge, keeps faith in them by right Darshan, develops self-control by right Conduct and purifies the soul by Penance. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “બિન-વન'માંથી)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 36