________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month Regd.No.MH/MR/SOUTH-146/2009-11 PAGE No. 36 PRABUDHHA JIVAN DATED 16 AUGUST, 2009 પર્યુષણ વ્યાખ્યાનમાળા - 2009 આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૭૫મા વર્ષમાં પ્રવેશે છે. રવિવાર, 16-8-2009 થી રવિવાર તા. 23-8-2009 સુધી રોજ બે વ્યાખ્યાનો. T સ્થળ : પાટકર હૉલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ 020. I પ્રથમ વ્યાખ્યાન : સવારે 8-30 થી 09-15. દ્વિતીય વ્યાખ્યાન : સવારે 9-30 થી 10-15 I પ્રમુખ સ્થાન : ડૉ. ધનવંત શાહ મહારાષ્ટ્રના રાજ્યપાલ મહામહિમ શ્રી એસ.સી. જમીરના શુભ હસ્તે તા. 21 ઑગસ્ટના સવારે 10-30 વાગે અને પર્વ કેન્દ્રિય પ્રધાન તેમજ રાજ્ય સભાના સભ્ય ડૉ. અરુણ શૌરીના શુભ હસ્તે તા. 16 ઑગસ્ટના સવારે 10-30 વાગે શ્રી રુપચંદજી ભશાલીજીની સ્મૃતિ અર્થે રુપ માણક ભશાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત હિંદી અનુવાદ | ‘નૈન ધર્મ રન' અને “નૈન માવાર ટન' તેમ જ યુવક સંઘ દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તકો ‘તિત્થસ્સ’ અને ‘શાશ્વત નવકાર મંત્ર'નું લોકાર્પણ થશે. દિવસ તારીખ સમય વ્યાખ્યાતાનું નામ વિષય 1રવિવાર 16-8-2009 | 8-30 થી 9-15 ડૉ. લતાબહનજી બોથરા ભગવાન આદિનાથ :અષ્ટાપદ 9-30 થી 10-15 સમણી પૂ. જયંતપ્રજ્ઞાજી કેસે કરેં પ્રાર્થના? સોમવાર 17-8-2009 8-30 થી 9-15 શ્રી સુરેશભાઈ ગાલા પડ આવશ્યક : આત્મ સાધનાનો માર્ગ 9-30 થી 10-15 | પૂ. સ્વામી જ્ઞાનવત્સલદાસજી પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામી નારાયણ ભગવાન મંગળવાર 18-8-2009 | 8-30 થી 9-15 શ્રી હર્ષદભાઈ દોશી આગમ સુત્ત થી સમણ સુત્ત 9-30 થી 10-15 ડૉ. નરેન્દ્ર પી. જૈન જૈનત્વ જીને કી અનુપમ કલા બુધવાર 19-8-2009 8-30 થી 9-15 ડિૉ. સુબ્રમણિયમ્ સ્વામી ધર્મ અને અર્થ 9-30 થી 10-15 | ડૉ. નરેશ વેદ વેદાંતનું તત્ત્વજ્ઞાન 1 ગુરુવાર 20-8-2009 8-30 થી 9-15 ડૉ. રશ્મિકુમાર ઝવેરી કર્મનું વિષચક્ર 9-30 થી 10-15 ડૉ. જ્યોતીન્દ્ર એમ. દવે ત્યાગાતુ શાંતિ : અનંતરમ્ 1 શુક્રવાર 21-8-2009 | 8-30 થી 9-15 શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્ય કૃષ્ણનું વ્યક્તિત્વ 9-30 થી 10-15 શ્રી ભાગ્યેશ જહા અસ્તિત્વનો ઉત્સવ 1 શનિવાર 22-8-2009 ૮-૩૦થી 9-15 પૂ. હરિભાઈ કોઠારી ભક્તિ કરે એ તરે.. 9-30 થી 10-15 શ્રી જય વસાવડા ઈશ્વર, વિજ્ઞાન અને યુવાન i રવિવાર 23-8-2009 | 8-30 થી 9-15 | પ. પૂ. આચાર્યશ્રી પુષ્યદત્ત સાગરજી જૈન ધર્મ ઔર તપશ્ચર્યા 9-30 થી 10-15 | ડૉ. ગુણવંત શાહ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ભજનો સવારે 7-30 થી 8-25. સંચાલન : શ્રીમતી નીરૂબેન એસ. શાહ. ભજનો રજૂ કરશે અનુક્રમે (1) શ્રીમતી હંસીકા (2) શ્રીમતી ઉર્વશી શાહ (3) પુરુષોત્તમ ઠાકર (4) શ્રી ગૌતમ કામત (5) શ્રી નીતિન સોનાવાલા (6) શ્રીમતી ઝરણા વ્યાસ (7) શ્રીમતી ગાયત્રી કામત અને (8) શ્રી કુમાર ચેટરજી. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. i ભૂપેન્દ્ર ડી. જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજુભાઈ શાહ T કોષાધ્યક્ષ - ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ સહમંત્રી ----.__ મંત્રીઓ | ( પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. આ વર્ષે સંઘે શ્રી લોક વિદ્યાલય-વાળુકડ, તા. પાલિતાણાને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. | સંઘ તરફથી 1985 થી આ પ્રથા શરૂ કરી, 24 સંસ્થાઓને આજ સુધી આશરે ત્રણ કરોડ ઉપર જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે. 0 દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. I Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.