Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ માર્ચ ૨૦૦૯
પરનાં મેલમાં ધોયાં લૂગડાં રે,
કહો કેમ ઊજળાં હોય રે. થોડે ઘણે અવગુણે સો ભર્યા રે,
કેહનાં નળિયાં ચુ એ કેહનાં નેવ રે. નિંદા કરો તો કરજો આપણી રે,
જેમ છૂટકબારો થાય રે. ગુણ ગ્રહજો સહુકો તણા રે,
જેહમાં દેખો એક વિચાર રે. કૃષ્ણ પરે સુખ પામશો રે,
સમયસુંદર સુખકાર રે. સમયસુંદર સંગીતના સારા જાણકાર હતા તેથી એમની રચનાઓમાં માણવા જેવા ગીતના ઉપાડ મળે છે.
કિસીકું સબ દિન સરખે ન હોય, પ્રહ ઉંગત અર્તગત દિનકર ( દિન મેં અવસ્થા દોય. હરિ બલભદ્ર પાંડવ નળરાજા,
રહે જટખંડ રિદ્ધિ ખોય. ચંડાળ કે ઘર પાણી આપ્યું, રાજા હરિશ્ચંદ્ર જોય. ગર્વ ન કર તું મૂઢ ગમારા,
ચડત પડત સબ કોય. સમયસુંદર કહે ઈતર પરત સુખ,
સાચો જિન ધર્મ સોય. કવિ પોતાના સાધુ જીવનની ધન્યતા, મનોકામના “ચાર શરણાં'ની પ્રાર્થના આ રીતે કરે છેઃ ધન ધન તે દિન મુજ કદી હોશે,
હું પામીશ સંયમ સુધોજી. પૂર્વે ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબદ્ધોજી. અંતકાંત ભિક્ષા ગોચરી, રણવને કાઉસ્સગ્ન કરશું જી. સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધો ધરશું જી, સંસારના સંકટ થકી હું છૂટીશ જિનવચને અવધારોજી, ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી,
તો હું પામીશ ભવનો પારોજી. ધન ધન તે દિન મુજ કદી હોશે.
ઊંચી ભાવના, સરળ પ્રાર્થના, સાધુત્વની જ ઝંખના આ બધું સમયસુંદરના અંતરમાં અને લેખનમાં હતું. * * * ગુજરાતી સાહિત્ય પરિષદ અને શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર આયોજિત સાહિત્ય પર્વ'માં ૨-૧૨-૨૦૦૭ના વંચાયું. પ૯, આરામનગર નં. ૧, સાત બંગલા ગાર્ડન, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬ ૧
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
પ્રબુદ્ધ જીવન વિધિ કાયમી ફંડ ૧૧,૦૦૨૧૮/- તા. ૧-૭-૨૦૦૮ સુધી આવેલી રકમ.
૧૦,૦૦૦/- શ્રી અરુણભાઈ યુ. સંઘવી ૧૦,૦૦૦/- શ્રી એક શુભેચ્છક ૧૦,૦૦૦/- શ્રી પ્રજ્ઞા ચંપકરાજ કોરશી
૭,૦૦૦/- શ્રી લીના વી. શાહ ૫,૪૦૦/- શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ્ર શાહ ૫,૪૦૦/- શ્રી શ્રીકાંતભાઈ પ્રમોદચંદ્ર શાહ ૫,૪૦૦/- શ્રી બિન્દુબેન શ્રીકાંતભાઈ શાહ ૫,૪૦૦/- શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ શાહ-HUF ૫,૦૦૦/- શ્રી ડી. કે. સી. ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦/- શ્રી જ્યોતિ શાહ ૩,૦૦૧/- શ્રી પ્રેમજી રાયસી ગાલા ૩,૦૦૦/- શ્રી વર્ષાબેન આર. શાહ ૨,૭૦૦/- શ્રી ગુણવંતભાઈ બી. શાહ ૨,૫૦૧/- શ્રી ભરતકુમાર એમ. શાહ ૨,૫૦૦/- શ્રી મહેન્દ્ર બી. વોરા ૨,૫૦૦/- શ્રી મનોજ નેમચંદ શાહ ૨,૦૦૦/- શ્રી મહેન્દ્ર આર. શાહ ૨,૦૦૦/- શ્રી એક સગૃહસ્થ તરફથી ૨,૦૦૦/- શ્રી હરિશ શાહ ૧,૫૦૦/- શ્રી એન. આર. પારેખ ૧,૦૦૦/- શ્રી કલાવતી શાંતિલાલ મહેતા ૧,૦૦૦/- શ્રી ધનેશભાઈ બી. ઝવેરી ૧,૦૦૦/- શ્રી એક બહેન તરફથી ૧,૦૦૦/- શ્રી રમેશ એમ. શેઠ ૧,૦૦૦-શ્રી ગીતાબેન જૈન ૧,૦૦૦-શ્રી દમયંતી નવીનચંદ્ર શાહ ૧,૦૦૦-શ્રી ચંદ્રકાન્ત મગનલાલ શાહ
૭૫૦/- શ્રી દિલિપભાઈ કાકાબળીયા ૫૦૧/- શ્રી ભારતી કોઠારી ૫૦૦/- શ્રી અશોક એસ. મહેતા ૫૦૦/- શ્રી મનોજ રાજગુરુ
૨૫૦/- શ્રી ધનસુખ છાજેડ ૧,૦૧,૮૦૩/- તા. ૧-૭-૨૦૮ પછી તા. ૨૮-૨-૨૦૦૯
સુધી આવેલી રકમ ૧૧,૦૦,૨૧૮/- આગળની રકમ ૧૨,૦૨,૦૨૧/- કુલ રકમ તા. ૨૮-૨-૨૦૦૯ સુધી. વિનંતિ: ‘પ્રબુદ્ધ જીવન નિધિ'માં આપનો અમૂલ્ય દાન પ્રવાહ મોકલી
જ્ઞાનદાનનો લાભ લેવા વિનંતિ. રૂપિયા ૨૫ લાખનું અમારું લક્ષ છે. તો જ ‘પ્રબુદ્ધ જીવન'ના પાયા મજબૂત બને. “પ્રબુદ્ધ જીવન સંઘના સભ્યો,વિદ્વાનો, પૂ. સાધુ-સાધ્વીશ્રી તેમજ સંતોને વિના મૂલ્ય પ્રત્યેક મહિને નિયમિત અર્પણ કરાય છે.
પ્રમુખ)

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28