Book Title: Prabuddha Jivan 2009 03
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ તા. ૧૬ માર્ચ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૨ ૭. જૈન પારિભાષિક શબ્દકોશ 1 ડો. જિતેન્દ્ર બી. શાહ (ફેબ્રુઆરી-૨૦૦૯ના અંકથી આગળ) ૫૩૧. પરિદેવન : વિયોગી પાત્રના ગુણો યાદ આવવાથી ઉત્પન્ન થતું કરુણાજનક રુદન તે પરિદેવન. वियुक्त व्यक्ति के गुणों का स्मरण होने से जो करुणाजनक रुदन होता है वह परिदेवन कहलाता है । The pitiful weeping that ensure on recalling the merits of a departed one is paridevana. (bewailling) ૫૩૨. પરિહાર (પ્રાયશ્ચિત) : દોષપાત્ર વ્યક્તિને તેના દોષના પ્રમાણમાં પક્ષ, માસ આદિ પર્યત કોઈ જાતનો સંસર્ગ રાખ્યા વિના જ દૂરથી પરિહરવી, તે પરિહાર. दोषपात्र व्यक्ति को उसेक दोष के अनुसार पक्ष, मास आदि पर्यन्त किसी किस्म का संसर्ग न रखकर दूरसे त्याग करना। To keep an offender at a distance from oneself and not to have with him dealings of any sort for a fortnight, a month or the like as might suit the gravity of his offence that is called parihara. ૫૩૩. પરિહારવિશુદ્ધિ : જેમાં ખાસ વિશિષ્ટ પ્રકારના તાપ્રધાન આચાર પાળવામાં આવે છે, તે “પરિહારવિશુદ્ધિ'. जिसमे खास विशिष्ट प्रकार के तप:प्रधान आचार का पालन किया जाता है वह परिहारशुद्धि चारित्र है । That which is charaterized by a course of conduct dominated by certain special types of penance is called 'Pariharvisuddhi-Caritra. ૫૩૪, પરીષહ : માર્ગથી શ્રુત ન થવા અને કર્મ ખપાવવા માટે જે સહન કરવા યોગ્ય છે તે પરીષહ. मार्ग से च्युत न होने और कर्मों के क्षयार्थ जो सहन करने योग्य हो वे परीषह हैं । To remain steady in the path of religiosity that has been adopted and so as to annihilate the accumulated karmic bondages whatever contingencies are to be put up with, with a sense of equanimity-those are called Parisaha. ૫૩૫. પરોક્ષ : જે જ્ઞાન ઇંદ્રિય તથા મનની મદદથી ઉત્પન્ન થાય છે તે પરોક્ષ. जो ज्ञान इन्द्रिय और मन की सहायता से उत्पन्न होता है वह परोक्ष है । That cognition which originates with the aid of the sense-organs and manas is Paroksa. ૫૩૬. પર્યાપ્ત (નામકર્મ) : જેના ઉદયથી પ્રાણી સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે, તે “પર્યાપ્તનામ.” जिसके उदय से प्राणी स्वयोग्य पर्याप्ति पूर्णत करे वह 'पर्याप्तनाम' कर्म है ! The Karma whose manifestation makes it possible for a being to attain all the paryaptis appropriate to it-that is called ParyaptaNama Karma' ૫૩૭. પર્યાયાર્થિક નય : માનવ બુદ્ધિ વસ્તુઓના વિશેષ અંત તરફ ઢળે ત્યારે તેનો તે વિચાર ‘પર્યાયાર્થિકનય' કહેવાય છે. मनुष्य की बुद्धि जब वस्तुओं के विशेष अंश की ओर झुकती है, तब वह विचार ‘पर्यायार्थिक नय' कहलाता है । Man's intellect inclines sometimes towards the specific aspect it is called Paryayarthik Naya ૫૩૮. પાણિમુક્તા : વક્રગતિ જેમાં એક વાર સરળરેખાનો ભંગ થાય તે “પાણિમુક્તા'. जिसमें एक बार सरलेखा का भंङ्ग हो वह 'पाणिमुक्ता'। The curved motion in which the straight line is broken. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)

Loading...

Page Navigation
1 ... 25 26 27 28