________________
વાંચવા-વિચારવા અને શક્યપણે જીવનમાં ઉતારવા ભલામણ છે. આ પુસ્તકમાં આવતાં પાત્રોમાંથી જેને જે પસંદ પડે તે પાત્રને નજર સમક્ષ રાખી વાંચકો પોતાના જીવનને તે રીતે ઘડવા તૈયાર થશે તો લેખક, સંપાદક અને સહાયક -એ સૌનો શ્રમ સાર્થક થયો ગણાશે.
સંપાદક મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ આપણા ગ્રન્થભંડારોમાં છુપાયેલાં આવાં બીજાં પણ ચરિત્રરત્નોને બહાર કાઢી, બુદ્ધિની સરાણે ચડાવી સુંદર પહેલ પાડી વિશ્વના અલંકારરૂપ બનાવે એ જ આશા સાથે. દશા પોરવાડ સોસાયટી,
–વિજય હેમચન્દ્રસૂરિ પાલડી, અમદાવાદ -૩. ચૈત્ર સુદ-૯
પેથડકુમાર ચરિત્ર
(8)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org