Book Title: Pethadkumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 10
________________ ॥ श्री शंखेश्वर पार्थनाथाय नमः ॥ सदा स्तुवे श्रीगुरुनेमिसूरि सूरि तथा श्रीविजयामृताह्वम् । પ્રસ્તાવના (બીજી આવૃત્તિ પ્રસંગે) ચરિત્રવાચનનો લાભ માનવના જીવનમાં રહેલી અનેક સુષુપ્ત શક્તિઓને જાગૃત કરનારાં અને એ શક્તિને અવળે માર્ગે વપરાતી અટકાવીને સવળે માર્ગે દોરનારાં જે અનેક સાધનો છે, તેમાં આદર્શ પુરુષોનાં જીવનચરિત્રો અથવા જીવનપ્રસંગોનું પણ એક આગવું સ્થાન છે. તેથી જ લોકોત્તર શ્રી જિનશાસનમાં ગુણની પૂજાનો ઘણો મહિમા ગવાયો છે; તે ગાનને ગુણિયલ બનવાનો માર્ગ કહેવામાં આવ્યો છે. ગુણપ્રાપ્તિમાં અવરોધક જે માત્સર્ય છે, તે ગુણાનુરાગ પ્રકટતાં દૂર થાય છે અને જે ગુણનું કીર્તન વારંવાર કરીએ તે ગુણ પોતામાં પ્રગટે છે. સ્વયં તીર્થંકર પરમાત્માએ પણ શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘમાં જે જે ગુણવંત વ્યક્તિ હોય તેના ગુણની ઉપબૃહણાઅનુમોદના કરી છે અને એમ કરીને અન્ય જીવોને તે ગુણ પ્રત્યે બહુમાન જન્માવ્યું છે. વળી આરાધનાના પાયામાં જે ત્રણ વસ્તુઓ જ્ઞાની પુરુષોએ (9) પેથડકુમાર ચરિત્ર • • • • • • • • • • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 252