SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચવા-વિચારવા અને શક્યપણે જીવનમાં ઉતારવા ભલામણ છે. આ પુસ્તકમાં આવતાં પાત્રોમાંથી જેને જે પસંદ પડે તે પાત્રને નજર સમક્ષ રાખી વાંચકો પોતાના જીવનને તે રીતે ઘડવા તૈયાર થશે તો લેખક, સંપાદક અને સહાયક -એ સૌનો શ્રમ સાર્થક થયો ગણાશે. સંપાદક મુનિ શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ આપણા ગ્રન્થભંડારોમાં છુપાયેલાં આવાં બીજાં પણ ચરિત્રરત્નોને બહાર કાઢી, બુદ્ધિની સરાણે ચડાવી સુંદર પહેલ પાડી વિશ્વના અલંકારરૂપ બનાવે એ જ આશા સાથે. દશા પોરવાડ સોસાયટી, –વિજય હેમચન્દ્રસૂરિ પાલડી, અમદાવાદ -૩. ચૈત્ર સુદ-૯ પેથડકુમાર ચરિત્ર (8) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002064
Book TitlePethadkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy