Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan

Previous | Next

Page 221
________________ વેર) વેર નપું. શત્રુતા; દુશ્મનાવટ; (લા.) દ્વેષ. -રી વિ. શત્રુ. -રણ સ્ત્રી. શત્રુ સ્ત્રી વેરવું સ.ક્રિ. છૂટું છૂટું વીખરાય એમ નાખવુ. વેરણછેરણ નપુ. વેરવિખેર થઈ પાથરવું-પથરાવું એ વેરાગી જુઓ ‘વૈરાગ્ય’માં. વેરાન વિ. ઉજ્જડ ૨૨૦ વ્યાકરણ | વેળા [સં.] સ્ત્રી. ટાણું, સમય, વખત વેળુ સ્ત્રી. વેપૂર, જાડી રેતી વેંત સ્ત્રી. હથેલીનો અંગૂઠાના નખથી ટચલી આંગળીના નખ સુધીનો પાછલો ભાગ; અ. તરત જ, લાગલું વૈતરું નપું. થાક કે કંટાળો આપે એવું કામ; મજૂરી; મજૂર વેસણ નપું. ચણાનો લોટ વેહ પું. વીંધ, કાણું વેરે અ. (લગ્નમાં જોડાઈને) જોડે, સાથે વેરો પું. કર, જકાત વેલ,ડી,-લી સ્ત્રી. લતા. “લો પું. મોટી વૈદ્ય [સં.] પું. દેશી દવા જાણનાર. વક [સં.] નપું. વૈદ્યવિદ્યા. “હું નપું. વૈદ્યનું કામ, વૈદ્યનો ધંધો | વેલ | વૈભવ [સં.] છુ. જાહોજલાલી, સમૃદ્ધિ. -વી [સં.] વૈભવવાળું વૈરાગ્ય [સં.] નપું., -ગ પું. સંસાર ઉપરની આસક્તિનો અભાવ. વેરાગી પું. વૈરાગ્યવાળું | વેલ સ્ત્રી. (લા.) પુનર્લગ્ન કરવાની ધણી છૂટ આપે ત્યારે જ્યાં બીજે પુનર્લગ્ન કરવા બાઈ જાય તે લોકો પાસેથી મળતી રકમ. હું નપું. વહુને સાસરે લાવતાં સગાંવહાલાંનો સમૂહ; એવી રીતે લવાતું ઢાંકેલું ગાડું વેવલું વિ. વ્યાકુળ; માલાફૂલું. -લાઈ સ્ત્રી. વેવલાપણું. -લાં નપું., બ.વ. (લા.) વલખાં, ફાંફાં વેવાઈ પું. દીકરા કે દીકરીનો સસરો (પરસ્પર). -ણ સ્ત્રી. દીકરા કે દીકરીની સાસુ (પરસ્પર). વેવિશાળ, | વેશવાળ નપું. સગપણ, વાગ્યાન વેશ [સં.] પું. પોશાક, પહેરવેશ; (ભવાઈમાં) પાત્રનું ઊતરવું એ; વૈષ્ણવ [સં.] વિ. વિષ્ણુની ભક્તિ કરનારું; એ સંપ્રદાયનું વોકળો પું.નાનો વહેળો | વોટ [અં.] પું. ચૂંટણીનો મત વોકું નપું., -કી સ્ત્રી. જુવાન ભેંસ વોળાવવું સ.ક્રિ. વળાવવું, વિદાય કરવું. વોળામણ નપું. વોળાવવું એ. વોળાવો(-વિયો) પું. વળાવો વ્યભિચાર [સં.]પું. પારકાં સ્ત્રી પુરુષનો આડો સંબંધ. -રી [સં.]વિ. છિનાળવું વ્યવહાર [સં.] પું. વહેવાર વ્યસન [સં.] નપું. દુઃખ; બૂરી લત. -ની [સં.] વિ. બૂરી લતવાળું વ્યાકરણ [સં.] નપું. ભાષાના પ્રયોગોને જાળવનારું શાસ્ત્ર સોહાગણનાં ચિહ્ન

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286