Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan
________________
સંભારણું, સંભારવું]
અથાણું; એવું શાક વગેરે સંભારણું, સંભારવું ‘સાંભરવું’માં.
૨૩૬
જુઓ
સંભાળવું સ.ક્રિ. જતન કરવું, સાચવવું; (લા.) સાવચેત રહેવું. સંભાળ સ્ત્રી. જતન; (લા.) સાવચેતી
સંમત [સં.] વિ. સંમતિ આપેલું, માન્ય. -તિ [સં.] સ્ત્રી. કબૂલાત, અનુમતિ
સંમાન [સં.] નપું. આદરમાન; (લા.) પ્રતિષ્ઠા, ગૌરવ. -નિત [સં.] વિ. જેને આદરમાન આપવામાં આવ્યું છે તે. ન્ય [સં.] વિ. આદરમાન આપવા લાયક કે જેને આદરમાન અપાયું છે તેવું, માનાર્હ (‘સન્માન’ વગેરે શબ્દસ્વરૂપ અશુદ્ધ છે) સંમેલન [સં.] નપું. એકઠા થવું એ; મેળાવડો
[સાકર
સંશોધન [સં.] પું. શુદ્ધ કરવું એ, સુધારણા; શોધી કાઢવું એ, શોધખોળ. -ક, કાર [સં.] વિ. શોધખોળ કરનાર (વિદ્વાન)
સંયમ [સં.] પું. કાબૂમાં રાખવું એ, નિગ્રહ. -મી [સં.] વિ. ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર સંયોગ [સં.] પું. જોડવું કે ભેગા કરવું એ; સંબંધ; અનુકૂળ સમય કે કાર્ય સંવત,-સર [સં.] પું. વર્ષ; વિક્રમનું
વર્ષ
સંવાદ [સં.] પું. એકરાગ હોવાપણું; વાતચીત
|
સંસદ [સં.] સ્ત્રી. સભા, મંડળ સંસર્ગ[સં.]પું. પાસ, સોબત; સંબંધ,
સંગતિ
“સંસાર [સં.] પું. જન્મ-મ૨ણની
ઘટમાળ; પતિ-પત્નીનું જીવન. -રી
.
[સં.] વિ. સંસારને લગતું; સંસારમાં રહેનારું. સાંસારિક [સં.] પું. સંસારને લગતું.
સંસ્કાર [સં,] પું. શુદ્ધ કરવું એ; સારા શિક્ષણ વગેરેથી મળતું સદાચારી વર્તન; શિક્ષણ, ઉપદેશ; બ્રાહ્મણો વગેરેને ગર્ભાધાનથી લઈ કરવામાં આવતો ૧૬ માંનો પ્રત્યેક વિધિ. -રી [સં.] વિ. સંસ્કારવાળું. સંસ્કૃત [સં.] વિ. સંસ્કાર પામેલું; સ્ત્રી. નપું. વેદોમાંથી ઊતરી આવેલી ભારતીયોની ગીર્વાણ ભાષા, દેવભાષા. સંસ્કૃતિ (સં.] સ્ત્રી. સામાજિક સંસ્કારની સ્થિતિ, સુધારો; સભ્યતા |સંસ્થા [સં.] સ્ત્રી. મંડળ; મંડળને બેસવાનું કાર્યાલય. ૦૫ક [સં.] વિ. સ્થાપના કરનાર. ૦૫ના [સં.] સ્ત્રી.
સ્થાપના
સંશય [સં.] ધું. શંકા, વહેમ. -યી | સંહાર [સં.] પું. કતલ; નાશ [સં.] વિ. વહેમી
સાકર સ્ત્રી. ખાંડના પાસાદાર ગાંગડા.
Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286