Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan

Previous | Next

Page 243
________________ સીઝવું] નપું. સિંહની આકૃતિવાળું ચાર પાયાનું આસન સીઝવું અ.ક્રિ. (લા.) ધીમે તાપે બફાઈ કે ચડીને તૈયાર થવું સીડી સ્ત્રી. નિસરણી, નાનો દાદર સીદી [અર.] પું. આફ્રિકાનો કાળો વતની, હબસી. -દણ સ્ત્રી. સીદી મહેનતાણું સીસું નપું. એક વજનદાર-તરત ઓગળી જાય એવી ધાતુ. -સાપેન સ્ત્રી. સીસાના પદાર્થમાંથી કરેલી સળીવાળી કલમ, પેન્સિલ | સીંચવું સક્રિ. વાવ કૂવામાંથી (પાણી) ખેંચવું. -ચણિયું નપું. સીંચવાનું દોરડું |ીં(-સિં)દરી સ્ત્રી. કાથીની દોરી સુકવણી, સુકવણું, સુકાવવું, સુકાવું જુઓ ‘સૂકું’માં. સુકાન નપું. વહાણ કે હોડીની પાછળનો દાંડો (જેના ફેરવવા પ્રમાણે વહાણ દિશા બદલે છે.). -ની પું. સુકાન ઝાલી બેસનારો ટંડેલ સુખ [સં.] નપું. આરામ-ચેન વગેરેનો અનુભવ. -ખાકારી સ્ત્રી. સુખચેનની સ્થિતિ. -ખી [સં.], -ખિયું વિ. સુખવાળું. પણું, -ખિયારું વિ. સુખિયું ૨૪૨ સ્ત્રી સીધવું અ.ક્રિ. સિદ્ધ થવું. સીધું વિ. પાધરું, પાશુંરું; એક જ લીટીમાં રહેલું; (લા.) સરલ, કપટ; ભોજન માટેની કાચી સામગ્રી. -ધો પું. ભોજન માટેની કાચી સામગ્રી, સીધું સીનો [ફા.] પું. છાતીનો ફેલાવ સીમંત નપું. સેંથો; (લા.) ગર્ભિણી સ્ત્રીની પહેલી પ્રસૂતિ પહેલાંનો ઉત્સવ, અઘરણી [સુતાર, સુથાર સીમા [સં.] સ્ત્રી.,-મ સ્ત્રી. હદ, મર્યાદા; હદમાં આવી રહેલી જમીન. -માડો પું. સરહદ સીલ [અં.] સ્ત્રી. નપું. મહોર, મુદ્રા, છાપ; છાપ લગાડી કાગળ લાખથી બંધ કરવું; એવી રીતે બંધ કરવા માટેની લાખનું ચકતું સીવવું સ.ક્રિ. ટાંકા મારી જોડવું. -ણ નપું., -ણી સ્ત્રી. સીવવું એ. સિવડાવવું સ.ક્રિ. (પ્રેરક) સીવે એમ કે કરવું. સવડામ નપું. સિવડાવવાનું મહેનતાણું. સિલાઈ સ્ત્રી. સીવવું એ; સીવવાનું |સુતાર, સુથાર પું. લાકડાં ઘડનાર સુખડ સ્ત્રી. ચંદનનું લાકડું સુખડું નપું. ઘઉંના લોટ ઘી અને ગોળનો પાક, પાત્ર. -ડી સ્ત્રી. સુખડું; (લા.) વસવાયાં વગેરેને મળતી અનાજની હકસાઈ. -ડિયો પું. મીઠાઈ તૈયાર કરી વેચનારો સુઘડ વિ. સ્વચ્છ, ચોખ્ખું; (લા.) ચતુર ગાવું, સુગાળવું, સુગાળું જુઓ ‘સૂગ’માં.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286