Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan

Previous | Next

Page 254
________________ હળવું] છે). વો પું. ડાંગરમાં આવતો એક રોગ ૨૫૩ હળવું વિ. વજનમાં હલકું; ધીમું; નરમ. -વે અ. ધીમે ધીમે હળવું અક્રિ. જીવ મળવો; ગોઠતું આવવું; ગમી જવું. હેળવવું સ. ક્રિ. (કર્મક) હળે એમ કરવું. હેળ સ્ત્રી. હેવા, આદત; ગર્ભવતીને થતી ઊલટી-ઇચ્છા વગેરે હળાહળ [સં.] નપું. કાતિલ ઝેર હંગામી [ફા.] વિ. મોસમ પૂરતું; કામચલાઉ હંસ [સં.] પું. પાણીનું એક પક્ષી; (લા.) જીવાત્મા હા અ. સંમતિસૂચક ઉદ્ગાર; સ્ત્રી. સ્વીકાર, કબૂલાત. રસ્તો અ. હાજ તો; ખરું, બરોબર હાઉ છું. બચ્ચાને ભય ઉપજાવવા માટે કલ્પેલો બિહામણો જીવ હાક સ્ત્રી. હોકારો, બૂમ; ડરામણી. -કે(-કો)ટવું સ.ક્રિ. મોટેથી હાંક મારવી. હાકલવું સ.ક્રિ. હાક મારી બોલાવવું. હાકલ સ્ત્રી. બૂમ; પડકાર. હાકોટો છું. મોટેથી બૂમાબૂમ કરવી એ હાજત [અર.] સ્ત્રી, ઝાડા પેશાબની . ખણસ; (લા.) જરૂરિયાત હાજર [અર.] વિ. મોજૂદ હોય એવું. -રાહજૂર અ. સાક્ષાત્; પ્રત્યક્ષ. -રી [ફા.] હાજર રહેવું એ, [હાથ ઉપસ્થિતિ હાટ નપું. સ્ત્રી. દુકાન. વડી સ્ત્રી. નાની દુકાનડી. -ટિયું નપું. ભીંતમાંનું નાનું તાકું. હટાણું નપું. બજારમાં ખરીદનું કામ; ખરીદવા વેચવાનો ધંધો. હાટોડી સ્ત્રી. દુકાને દુકાને ફરીને માગવામાં આવતી ભીખ હાડ નપું. હાડકું; શરીરનો બાંધો, કાઢું. હું નપું. શરીરમાંનો કઠણ સફેદ ભાગ, અસ્થિ. -ડિયો પું. કાગડો. -ડી પું. મરેલાં ઢોર ઉખેરનાર ચમાર. -ડેતું વિ. ઊંચા બાંધાનું. -ડોહાડ અ. શરીરના દરેકે દરેક હાડકે, સર્વાંગે હાથ પું. ખભાથી હથેલીનાં આંગળાં સુધીનો અવયવ; કોણીથી હથેલીનાં આંગળાં સુધીનું માપ; (લા.) પત્તાંની રમતમાં જિતાયેલો દાવ; મદદ; રંગવા વગેરેમાં દરેક પટ; સત્તા, અધિકાર, ૦છડ સ્ત્રી. હાથેથી જ છડવામાં આવે એ. ૦ધોણું નપું. અપચાના ઝાડા. ૦પ્રત સ્ત્રી. હાથથી લખેલ પોથી કે પાનાં. લાકડી સ્ત્રી. (લા.) આધાર, ટેકો. -થી પું. ગજ. ૦ણી સ્ત્રી. માદા હાથી. -થિયો પું. હસ્ત નક્ષત્ર. -થેવાળો પું. લગ્નમાં હસ્તમેળાપ. થો પું. હથિયાર-ઓજાર જ્યાંથી પકડાય એ મૂઠ કે દાંડો; ખુરશી વગેરેમાં

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286