Book Title: Payano Gujarati Shabdakosh
Author(s): K K Shastri
Publisher: Adarsh Prakashan
________________
હણવું]
હણવું સં.ક્રિ. કતલ કરવી, મારી નાંખવું. હાણ સ્ત્રી. હાનિ; નુકસાન હત્યા [સં.] સ્ત્રી. કતલ, વધ. ૦કાંડ [સં.] પું. ભારે સંહાર, મોટી કતલ. રું વિ. હત્યા કરનારું, ઘાતકી હદ [અર.] સ્ત્રી. સીમા; અંત, છેડો. ૦૫ાર અ. સીમાની બહાર; દેશપાર, ૦પારી સ્ત્રી. દેશપાર થવાની સજા
૨૫૧
હપતો [ફા.], હફતો પું. થોડે થોડે મુદતબંધી પૈસાનું ટુકડે ટુકડે ચુકવણું હમચી, -ચડી સ્ત્રી. સ્ત્રીઓનું ગીત કે રાસ ગાતાં તાળીબદ્ધ થતું ગોળ ઘૂમરે ફરવું એ; એવા ઘૂમરામાં ગવાતું ગીત હમ(-વ)ણાં, હવડાં અ. અત્યારે, આ
સમયે
હ(-હં)મેશ,-શાં [અર.] અ. દરરોજ, નિત્ય, રોજેરોજ
હયાત [અર.] વિ. જીવંત, વિદ્યમાન. -તી સ્ત્રી. હયાતપણું, જિંદગી હર [ફા.] વિ. દરેક
હરકત [અર.] સ્ત્રી. નડતર, અડચણ; (લા.) વાંધો
હરખવું અ.ક્રિ. હર્ષ બતાવવો, રાજી થવું. હરખ પું. હર્ષ, આનંદ, રાજીપો . હરણ૧, -ણિયું, -ણું નપું. બકરીની જાતનું જંગલનું પશુ, મૃગલું હરવું સ.ક્રિ. ઝૂંટવી લઈ જવું, ચોરી
[હલક
જવું. હરણ [સં.] નપું. ઝૂંટવી લઈ જવું એ
|હરસ પું., બ.વ. ગુદામાં થતા મસા ને એનો રોગ
હરાજ [અર.] વિ. લિલામથી વેચેલું. -જી સ્ત્રી. લિલામ, જાહેરમાં કિંમત બોલાવી વધુ કિંમત બોલનારને વેચવાની ક્રિયા
|
હરાડું(-યુ) વિ., નપું. ધણી-ધોરી વિનાનું રખડતું ઢોર હરામ [અર.] વિ. કુરાનમાં જેને વિશે મનાઈ કરેલું હોય તેવું કામ કે ચીજ; નિષિદ્ધ, અગ્રાહ્ય. નું વિ. વગર હક્કનું. -મી વિ. (લા.) ખૂબ લુચ્ચું હરીફ [અરબી] વિ. પ્રતિસ્પર્ધી; વિરોધી, દુશ્મન. -ફાઈ સ્ત્રી. સ્પર્ધા, સરસાઈ હરુભરુ અ. રૂબરૂ
હતું(-યુ) વિ. લીલા રંગનું. -રિયાળું વિ. લીલા રંગની ચાદર બિછાવી હોય એવું લીલું. -રિયાળી સ્ત્રી. તાજા ઘાંસની ઊગથી હર્યા રંગની જમીન
હરોળ [તુર્કી] સ્ત્રી. લશ્કરનો પાછલો ભાગ; હાર, પંક્તિ, ઓળ; (લા.) બરોબરી
હર્તા-કર્તા [સં.] પું. વહીવટ કરનાર | હલક [અર.] સ્ત્રી. સુરાવટ, સ્વર. -કાર પું. મોટેથી બૂમ પાડવી એ. -કારો [ફા.] પું. ખેપિયો, કાસદ
Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286