SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ હણવું] હણવું સં.ક્રિ. કતલ કરવી, મારી નાંખવું. હાણ સ્ત્રી. હાનિ; નુકસાન હત્યા [સં.] સ્ત્રી. કતલ, વધ. ૦કાંડ [સં.] પું. ભારે સંહાર, મોટી કતલ. રું વિ. હત્યા કરનારું, ઘાતકી હદ [અર.] સ્ત્રી. સીમા; અંત, છેડો. ૦૫ાર અ. સીમાની બહાર; દેશપાર, ૦પારી સ્ત્રી. દેશપાર થવાની સજા ૨૫૧ હપતો [ફા.], હફતો પું. થોડે થોડે મુદતબંધી પૈસાનું ટુકડે ટુકડે ચુકવણું હમચી, -ચડી સ્ત્રી. સ્ત્રીઓનું ગીત કે રાસ ગાતાં તાળીબદ્ધ થતું ગોળ ઘૂમરે ફરવું એ; એવા ઘૂમરામાં ગવાતું ગીત હમ(-વ)ણાં, હવડાં અ. અત્યારે, આ સમયે હ(-હં)મેશ,-શાં [અર.] અ. દરરોજ, નિત્ય, રોજેરોજ હયાત [અર.] વિ. જીવંત, વિદ્યમાન. -તી સ્ત્રી. હયાતપણું, જિંદગી હર [ફા.] વિ. દરેક હરકત [અર.] સ્ત્રી. નડતર, અડચણ; (લા.) વાંધો હરખવું અ.ક્રિ. હર્ષ બતાવવો, રાજી થવું. હરખ પું. હર્ષ, આનંદ, રાજીપો . હરણ૧, -ણિયું, -ણું નપું. બકરીની જાતનું જંગલનું પશુ, મૃગલું હરવું સ.ક્રિ. ઝૂંટવી લઈ જવું, ચોરી [હલક જવું. હરણ [સં.] નપું. ઝૂંટવી લઈ જવું એ |હરસ પું., બ.વ. ગુદામાં થતા મસા ને એનો રોગ હરાજ [અર.] વિ. લિલામથી વેચેલું. -જી સ્ત્રી. લિલામ, જાહેરમાં કિંમત બોલાવી વધુ કિંમત બોલનારને વેચવાની ક્રિયા | હરાડું(-યુ) વિ., નપું. ધણી-ધોરી વિનાનું રખડતું ઢોર હરામ [અર.] વિ. કુરાનમાં જેને વિશે મનાઈ કરેલું હોય તેવું કામ કે ચીજ; નિષિદ્ધ, અગ્રાહ્ય. નું વિ. વગર હક્કનું. -મી વિ. (લા.) ખૂબ લુચ્ચું હરીફ [અરબી] વિ. પ્રતિસ્પર્ધી; વિરોધી, દુશ્મન. -ફાઈ સ્ત્રી. સ્પર્ધા, સરસાઈ હરુભરુ અ. રૂબરૂ હતું(-યુ) વિ. લીલા રંગનું. -રિયાળું વિ. લીલા રંગની ચાદર બિછાવી હોય એવું લીલું. -રિયાળી સ્ત્રી. તાજા ઘાંસની ઊગથી હર્યા રંગની જમીન હરોળ [તુર્કી] સ્ત્રી. લશ્કરનો પાછલો ભાગ; હાર, પંક્તિ, ઓળ; (લા.) બરોબરી હર્તા-કર્તા [સં.] પું. વહીવટ કરનાર | હલક [અર.] સ્ત્રી. સુરાવટ, સ્વર. -કાર પું. મોટેથી બૂમ પાડવી એ. -કારો [ફા.] પું. ખેપિયો, કાસદ
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy