________________
પુરવણી
પાયાનો શબ્દસંગ્રહ
[ સર્વસામાન્ય વ્યવહારના શબ્દોનો સંગ્રહ ] (૧૨૫૦ શબ્દો આશરે)
નોંધ : મુખ્ય શબ્દો ૧૨૬૬ આપ્યા છે. એ શબ્દોમાંથી થનારા શબ્દોનો સંબંધ અભ્યાસકને ખ્યાલમાં રહે તો વાપરવા ઘણી સરળતા થાય. આ મુખ્ય શબ્દોથી નિશાળ, બજાર, મુસાફરી, ખેતી, ઘર, ધંધા વગેરેનો સામાન્ય વ્યવહાર ચાલી શકે. શબ્દ-પસંદગીમાં સમાન અર્થવાળા શબ્દ ન બેવડાય એ દૃષ્ટિ રાખવામાં આવી છે.
૨૫૯